ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Bring a glow on your face with this tips

બ્યૂટી ટિપ્સ / માત્ર 1 વસ્તુથી મિનીટોમાં જ તમારા ચહેરા પર આવી રીતે લાવો નિખાર

Published By: vtvAdmin

Last Updated: 02:29 PM, 28 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં ગોરા દેખાવવું કોને ના ગમે ? દરેક લોકો પોતાને ગોરા દેખાડવા ઇચ્છતા હોય છે. પરંતુ કેટલાક લોકોની સ્કીન જન્મથી જ શ્યામ હોય છે. જેના કારણે મોટા થઇને તેઓ પરેશાન રહે છે. જો તમે પણ શ્યામ સ્કિનથી પરેશાન છો તો અમે તમને આજે તમને એક ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ.

ADVERTISEMENT

આજકાલના સમયેમાં દરેક છોકરી સુંદર દેખાવ ઈચ્છે છે. બધી છોકરીઓની આ ઈચ્છા હોય છે કે તેને હેલ્ધી સ્કિન સુંદર ચહેરા અને ગોરા રંગ મળી જાય કેટલીકે છોકરીઓના રંગ તો નેચરલ રીત ગોરો હોય છે પણ કેટલીક ડાર્ક રંગથી પરેશાન રહે છે અને તેને ગોરા બનાવવા માટે ન જાણે કેટલા સૌંદર્ય પ્રોડક્ટ્સ વાપરે છે. 

આ વસ્તુઓનો ઉપયોગ કરીને, રંગ સફેદ નથી હોય પરંતુ ચામડીને ઘણી આડઅસરો થઈ શકે છે. તમે ચિંતા ન કરો તો અમે તમને જણાવી રહ્યા છીએ. જેનો તમે ઉપયોગ  કરી મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો. જો તમે શ્યામ રંગને ગોરા બનાવવા ઈચ્છો છો.

દૂધના ક્રીમનો ઉપયોગ કરો, ત્વચા માટે ક્રીમનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.
 


તેન ઉપયોગથી રંગ તો ગોરો હોય છે સાથે જ તમારી સ્કિન  પણ સૉફ્ટ અને સ્મૂથ થઈ જાય છે. 
 

Related image


તેનો ઉપયોગ કરવા માટે, સવારે સાંજે એક ચમચી મલાઈથી તમારા ચેહરાની મસાજ કરવી અને પછી ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
દરરોજ આવું કરવાથી તમારી સ્કીનનો રંગ ગોરો થઈ જશે અને તમારી પિંપલની સમસ્યાથી છુટકારો મેળવશો.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Lifstyle glowing skin સ્કીન beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ