ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:40 PM, 19 October 2025
ADVERTISEMENT
જ્યારે પણ કોઈ તહેવાર આવે ત્યારે તેના સેલિબ્રેશન રીલેટેડ રીલ્સ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતી હોય છે. અત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક છોકરી તેના કલીગ્સ સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. પણ સાથે તેની પાછળ બેઠેલા એક છોકરાએ લાઈમલાઈટ મેળવી લીધી હતી. આવી કેમ થયુ તે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં ઓફિસમાં સેલિબ્રેશનનું વાતાવરણ જોવા મળે છે. બધા કર્મચારીઓ દિવાળી પાર્ટીને સેલિબ્રેટ કરી રહ્યા છે. આ દરમિયાન, એક મહિલા કર્મચારીએ તેના કલીગ્સ વચ્ચે એક ડાન્સ ફ્લોર પર્ફોર્મન્સ આપ્યું હતું. જેમાં છોકરીએ "આજા નચ લે, નચ લે, મેરે યાર તુ નચ લે..." સોંગ પર ડાન્સ કર્યો હતો.

ADVERTISEMENT
આ દરમિયાન બીજા કલીગ્સ તાળીઓ પાડતા અને પર્ફોર્મન્સને સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ એક કર્મચારી જે કામમાં વ્યસ્ત લાગતો હતો તેને બિન્દાસ્ત માહોલમાં પણ પોતાના કામમાં વ્યસ્ત રહીને નેટીજન્સનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં પાછળ લાલ કુર્તામાં દેખાતો વ્યક્તિ કામમાં વ્યસ્ત હોવાથી બધાનું ફોકસ તેના પર થયું હતું. ઓફિસમાં સેલિબ્રેશનના માહોલ વચ્ચે કામ પર તેનું ધ્યાન હોવાથી બધા આશ્ચર્યચકિત થયા હતા. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @sparkling_osheen દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT