OMG / હાં મોજ હાં! જામફળ વેચતા 'કાકા'નો સોશિયલ મીડિયામાં જલવો, VIDEO જોઈને 'કચ્ચા બદામ'ને ભૂલી જશો

after Bhuban Badyakar Kacha Badam This Guava Sellers Song Goes Viral

સોશિયલ મીડિયા પર 'કાચી બદામ'ની લહેર ચાલુ છે. અત્યારે પણ જનતા તેની ધૂન પર દિલ ખોલીને રીલ બનાવી રહી છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના વિવિધ ભાગોમાંથી લોકોએ 'કાચા બદનામ'ને એટલો પ્રેમ કર્યો કે આ ગીતના પિતા ભુવન બાદાયકર(Bhuban Badyakar) રાતોરાત સ્ટાર બની ગયા. 

બ્રેકિંગ ન્યૂઝ