ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / 6 Best Apps To Fight Social Media Addiction
ADVERTISEMENT
ADVERTISEMENT
આ નવી એપ યુઝર્સને તેમની ડિજિટલ એકટિવિટી પર પણ નજર રાખવામાં મદદ કરશે. ગૂગલ કહે છે કે આ એપ્સ લોન્ચ થયા પછી અન્ય ટેક કંપનીઓ પણ તેમના લેટેસ્ટ ડિવાઇસીસમાં યુઝર્સ માટે આવા ટુલ્સ આપશે.
Unlock Clock: આ એપ લાઇવ વોલપેપર તરીકે કામ કરશે. યુઝર દિવસમાં કેટલી વાર ફોન અનલોક કરે છે તે વિશેની માહિતી આપશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી, પરંતુ તે લાઇબ્રેરીમાં લાઇવ વોલપેપર તરીકે દેખાશે.
ADVERTISEMENT
Post Box App: આ નવી એપ્લિકેશન ટિપિકલ પોસ્ટ બોક્સની જેમ કામ કરશે. યુઝર તેની મદદથી તમામ નોટિફિકેશન નક્કી કરેલા સમયે જ જોઇ શકશે.
.jpg)
ADVERTISEMENT
V Flip App: ગૂગલની નવી એપ્લિકેશન તમને ડિજિટલ દુનિયાના બદલે વાસ્તવિક દુનિયામાં વધુ સમય પસાર કરવાની પ્રેરણા આપશે.
Paper Phone App: આ એપ દ્વારા યુઝર્સ ડિજિટલ બુકલેટ સરળતાથી બનાવી શકશે. ઉપરાંત, કેલેન્ડરની માહિતી, કોન્ટેકટ અને અન્ય ઇન્ફર્મેશન સ્ટોર કરી શકશે.
ADVERTISEMENT
Desert Island: આ એપ્લિકેશન થોડી અનોખી છે.યુઝર્સને તે મોબાઇલની ઓછામાં ઓછી એપ્લિકેશનોનો ઉપયોગ કર્યા વિના જીવવાની ચેલેન્જ આપે છે. આ એપ્લિકેશનનું લક્ષ્ય જ ટેકનોલોજી પરની આપણા અવલંબનને દૂર કરવાનું છે. આ એપ્લિકેશન દિવસ દરમિયાન યુઝર્સની દરેક પ્રવૃત્તિને મોનિટર કરે છે.
Morph App: યુઝરને આ એપ તેના લોકેશન અને સમય અનુસાર મહત્વપૂર્ણ કામપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. છે. આ એપ્લિકેશ એન્ડ્રોઇડ લોન્ચરની જેમ કાર્ય કરશે. આ સિવાય મોર્ફ એપ્લિકેશન યુઝરને કેટલીક એપની ટિપ્સ પણ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો