-
Lok Sabha Election 2024: VVPATને લઈને સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યા બાદ ચૂંટણી પંચે કહ્યું કે કોર્ટના આ નિર્ણય બાદ હવે કોઈને શંકા ન રહેવી જોઈએ. હવે જુના પ્રશ્નોનો જવાબ મળી જવો જોઈએ.
-
આમ આદમી પાર્ટીનાં પૂર્વ નેતા આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. આ કાર્યક્રમની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
-
કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે.
-
વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 29 જેટલા લોકો ઘાયલ થયા છે. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.