રાજકોટમાંથી સામે આવ્યો હની ટ્રેપનો કિસ્સો, યુવતીએ ફસાવી માંગી 12લાખની

એક તરફથી દેશભરમા મીટુ અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે બિજી તરફ રાજકોટમા એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી  12 લાખની ખં

ખેડૂતોની બેવડી વ્યથાઃ ઓછા વરસાદ અને રોગના કારણે અડધું થયું મગફળીનું ઉત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. જેમાં આ વર્ષે 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની શક્યતા છે. ગુજરાતમાં ગયા વર્ષે 30થી 31 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે 15થી 16 લાખ ટન મગફળીનું

રાજકોટ: CNG પંપ નજીક ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો,સબ સલામત

રાજકોટમાં સાપર હાઈવે પર આવેલા CNG પંપ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થયુ છે. જો કે, સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ

રાજકોટ: ઠેર-ઠેર આરોગ્ય વિભાગ ત્રાટક્યું,વેપારીઓમાં ફેલાયો ફફડાટ

રાજકોટ: તહેવારોની સીઝનમાં રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કાલાવાડ રોડ પર આવેલી વુડી ઝોન્સ પીઝાની દુકાનમાં ચેકિંગ કર્યુ છે. આ દરમિયાન આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ

તહેવારના પગલે આરોગ્ય વિભાગની તવાઇ, રાજકોટ-વડોદરામાં હોટલ, રેસ્ટોરન્ટમા

રાજકોટઃ નવરાત્રીના તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. જેમાં રાજકોટની નામાંકિત 6 હોટલ અને રેસ્ટ

રોગિષ્ઠ મારણ પીરસીને તંત્રએ 23 સિંહોને બલી ચડાવીઃ પરેશ ધાનાણી

અમરેલીઃ સિંહોના મોત મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટને લઈને ફરી મામલો ગરમાયો છે. ધાનાણીએ ટ્વીટ કરી કહ્યું કે, તંત્રએ રોગિષ્ટ મારણ પીરસીને 23 સિંહોની બલી ચઢાવી છે. હવે ભયના ઓથાર હ

મિશન 2019: ચોટીલા ખાતે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો,CM રૂપાણી રહ્યા હા

સુરેન્દ્રનગર: ચોટીલા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ભાજપના સુધરાઇ સભ્યોને માર્ગદર્શન આપવા માટે અને પક્ષની વિચારધાર

48 કલાકમાં કોઇ અનિચ્છનીય ઘટના નથી બની, રાજ્યમાં શાંતિનો માહોલઃ CM રૂપા

રાજકોટઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવ

રાજકોટ: ધોરાજી નજીક SOGના દરોડા,74 હજારની નકલી નોટ સાથે 5 ઝડપાયા

રાજકોટ: ધોરાજીમાંથી નકલી ચલણી નોટ ઝડપાઇ છે. છાડવાવદરની ગૌશાળા પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઇ છે. 2000ના દરની 36 નોટ, 500ની 4 નકલી નોટ ઝડપાઇ છે.

ક્રાઇમબ્રાંચે રૂપિયા 7


Recent Story

Popular Story