કોંગ્રેસ દ્વારા "લોક સરકાર"ના શીર્ષક હેઠળ રચાશે શેડો મિનિસ્ટ્રી,જાણો ક

ગાંધીનગર:વિપક્ષ કોંગ્રેસની શેડો મિનિસ્ટ્રીનો તખ્તો તૈયાર કરાયો છે.લોક સરકારના શીર્ષક હેઠળ શેડો મિનિસ્ટ્રી રચાશે.સરકાર પોર્ટલની જેમ શેડો મિનિસ્ટ્રીનું પણ વેબ પોર્ટલ વિકસાવાશે. ફેસબુક,ટ્વીટર,વોટ્સઅપમાં પ્લેટફોર્મ અપાશે. પોર્ટલ એક્સેસ કરવા માટે

આજે રાજ્યસભાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની થશે ચકાસણી, નારણ રાઠવાનું ફ

ગાંધીનગરઃ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે..ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર તથા એક અપક્ષના નેતાના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે, લોકસભાની NOC ન હોવાથી કોંગ્રેસ ઉમેદવાર

રાજ્યસભાની ચૂંટણી માટે 3 ભાજપના, 2 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે ફોર્મ ભરવા માટેનો આ છેલ્લો દિવસ રાજકીય રીતે ખૂબ ગરમ રહ્યો. બન્ને પક્ષોએ પોતાના હિસ્સાના 2 ઉમેદવારો સિવાય ત્રીજો ઉમેદવાર ઉભો રાખીને હરિફ પક્ષ પર દબાણ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ચૂંટણીમાં નવો વળાંક, ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર કર્યા જાહેર

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ફરી પ્રતિષ્ઠાનો જંગ બની છે. ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને જાહેર કર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.   કિરીટસિંહ રાણા લિંબડીના પૂર્વ ધારાસભ્ય છે

VIDEO: રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારમાં અમી યાજ્ઞિકની પસંદગી થતાં કોંગ્ર

રાજ્યસભાની ગુજરાતની 4 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે એટલે કે આજે છેલ્લો દિવસ છે. ભાજપે બે ઉમેદવારો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય

CM વિજય રૂપાણીની હાજરીમાં મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાએ ભર્યુ

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીડા આજે તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. . આ બંને નેતાઓની દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસભાની

રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, તમામ કેન્દ્રો પર CCTVની ચૂસ્

ગાંધીનગરઃ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થઈ રહ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પણ પરીક્ષાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ ધોરણ-10માં પ્રથમ ભાષાનું પેપર હશે.

જ્યારે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં ફિઝીક્સ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ન

VIDEO: ગુજરાતીઓ હરખાવો, પાણી મુદ્દે CM રૂપાણીએ આપ્યા ખુશખબર

ગાંધીનગર: ઉનાળો આવતાની સાથે જ ગુજરાતમાં જળસંકટ સર્જાતા પાણીની સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણી મુદ્દે કહ્યું હતું કે રાજયમાં કયાંય પણ પીવાના પાણીની તંગી ઉભી નહી થાય. રાજય સરકારે પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કર્યુ છે.

VIDEO: આજે પોલિયો રવિવાર, CM રૂપાણીએ કરાવ્યો પોલિયો રસીકરણ અભિયાનનો પ્

ગાંધીનગર: આજે પોલિયો રવિવાર છે. CM વિજય રૂપાણી ગાંધીનગરમાં પોલિયો રસીકરણના અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. રાજયમાં 85 લાખ બાળકોને આ અભિયાનમાં આવરી લેવાશે. જે માટે 1 લાખ 35 હજાર આરોગ્ય  કર્મચારીઓ સેવા આપશે. 

ગાંધીનગરના કોમ્યુનિટી હોલમાં આ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આ

loading...

Recent Story

Popular Story