ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'ભારત પર ઠોકી દો 100 ટકા ટેરિફ', ટ્રમ્પે ભારતની પીઠમાં છરો ભોંક્યો, આ દેશોને કર્યું દબાણ

અમેરિકા / 'ભારત પર ઠોકી દો 100 ટકા ટેરિફ', ટ્રમ્પે ભારતની પીઠમાં છરો ભોંક્યો, આ દેશોને કર્યું દબાણ

Published By: Hiralal Parmar

Last Updated: 08:33 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા દેશોને એવું દબાણ કર્યું છે કે ભારત પર 100 ટકા ટેરિફ લાદવો જોઈએ.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે વધુ ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા હોય તેવું લાગે છે. હવે તેમણે EU ને ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદવાની વિનંતી પણ કરી છે. જોકે, EU દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલા જ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે.

યુરોપીયન યુનિયનને કહ્યું ભારત પર 100 ટકા ટેરિફ લગાડો

એક અમેરિકન અને EU અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવા માટે EU અધિકારીઓને ચીન પર 100 ટકા ટેરિફ લાદવાનો આગ્રહ કર્યો છે.

EU અધિકારીએ શું કહ્યું

EU અધિકારીએએ કહ્યું કે અમેરિકાએ સંકેત આપ્યો છે કે જો વિનંતી સ્વીકારવામાં આવે છે, તો અમેરિકા પણ સમાન ટેરિફ લાદવા માંગે છે. રાજદ્વારીએ કહ્યું, 'તેઓ કહી રહ્યા છે કે અમે તે કરીશું, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તમે અમારી સાથે પણ તે જ કરો.

વધુ વાંચો : VIDEO : હોટલમાં ASI બાર ડાન્સરને બાથ ભરીને સુતા, અશ્લીલ વીડિયો વાયરલ થતાં હડકંપ

ભારત પર કેટલો ટેરિફ?

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારત પર પહેલાથી જ 25+25 ટકા, એટલે કે કુલ 50 ટકા ટેરિફ લાદી દીધો છે. આ ઉપરાંત તેમણે ભારત પર રશિયન તેલ ખરીદવા બદલ દંડ લાદ્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું છે કે યુએસ અને યુરોપિયન યુનિયન રશિયન તેલ ખરીદવા માટે તેને લક્ષ્ય બનાવી રહ્યા છે. ચીન અને ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદાર છે, પરંતુ ટ્રમ્પે ચીન પર 30 ટકા ટેરિફ લાદ્યો છે, જે ભારત કરતા ઘણો ઓછો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump trump tariff

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ