બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:54 PM, 27 July 2026
દક્ષિણ કોરિયાની એક કોર્ટે શુક્રવારે અબજોપતિ એસકે ગ્રુપના ચેરમેન ચેય ટે-વોનને તેમની પૂર્વ પત્નીને 944 બિલિયન વોન ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેને દક્ષિણ કોરિયાના મીડિયાએ "સદીના છૂટાછેડા" તરીકે ઓળખાવ્યા છે.
ADVERTISEMENT
સિયોલ હાઇકોર્ટનો આ ચુકાદો એવા સમય પર આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે ચેય અને દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ રો ટે-વુની પુત્રી રો સો-યોંગ વચ્ચેના તલાકના મામલાની અપીલ કોર્ટ દ્વારા વધુ સમીક્ષા કરવાનો આદેશ કરાયો છે.
હાઇકોર્ટનો આદેશ
ADVERTISEMENT
સિઓલમાં એક આર્ટ મ્યુઝિયમના ડિરેક્ટર રો ને આપવામાં આવેલું વળતર ગયા વર્ષે હાઇકોર્ટ દ્વારા આદેશ કરાયેલ 1.38 ટ્રિલિયન વોન (940 મિલિયન ડોલર) સમાધાન કરતા ઓછું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અવળચંડાઇ / ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ
ચેય ને અગાઉ ભરણપોષણ તરીકે 2 અરબ વોન (1.3 મિલિયન ડોલર) ભરણ-પોષણ ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચેય અને રો ને 1988માં લગ્ન કર્યા હતા અને તેમના ત્રણ બાળકો છે.
ADVERTISEMENT
ચેય એ 2017માં તલાક માટે અરજી કરી જ્યારે તેને એક અન્ય મહિલા સાથે તેના સંબંધોનો ખુલાસો કર્યો જેની સાથે તેને એક બાળક પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.