બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 01:51 PM, 27 July 2026
1/7
સોમવારે MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2,600થી વધુનો વધારો નોંધાયો હતો. સોનાના ભાવમાં પણ ₹1,100થી વધુનો ઉછાળો જોવા મળ્યો. જોકે બંને કિંમતી ધાતુઓમાં તેજી હોવા છતાં તે હજુ પણ તેમના ઓલટાઇમ હાઈ લેવલથી ઘણાં નીચે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા છ ટ્રેડિંગ દિવસમાં પણ સોના અને ચાંદીમાં સતત વધારો નોંધાયો છે.
2/7
MCX પર 4 સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીનો વાયદા ભાવ શુક્રવારે ₹2,22,138 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો. સોમવારે બજાર ખુલતાં જ ભાવ વધીને ₹2,23,500 થયો અને થોડા જ સમયમાં ₹2,24,749 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો. એટલે કે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં અંદાજે ₹2,611નો વધારો નોંધાયો.
3/7
4/7
5/7
6/7
17 જુલાઈથી અત્યાર સુધીના છ ટ્રેડિંગ દિવસમાં ચાંદીના ભાવમાં કુલ ₹7,843 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ દરમિયાન સોનાના ભાવમાં પણ ₹3,324 પ્રતિ 10 ગ્રામનો ઉછાળો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પોટ ગોલ્ડ અને યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં તેજી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ