બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્રના રાશિ પરિવર્તનથી ચમકશે આ રાશિઓનું નસીબ, મળશે ધનલાભ અને સફળતા

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / શુક્રના રાશિ પરિવર્તનથી ચમકશે આ રાશિઓનું નસીબ, મળશે ધનલાભ અને સફળતા

Last Updated: 02:11 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 ઓગસ્ટ 2026ના રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

1/7

photoStories-logo

1. શુક્રના રાશિ પરિવર્તનથી ચમકશે

શુક્ર ગ્રહને સુખ, વૈભવ, પ્રેમ, સંપત્તિ અને ભૌતિક સુખ-સુવિધાનો કારક માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. જોકે કેટલીક રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. ખાસ કરીને કરિયર, વેપાર અને આર્થિક બાબતોમાં સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું કન્યા રાશિમાં ગોચર ખૂબ શુભ સાબિત થઈ શકે છે. અગાઉ કરેલા રોકાણમાંથી સારો નફો મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની સંભાવના છે. પરિવાર અને પ્રેમ સંબંધોમાં પણ ખુશીઓ વધશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમય કરિયર અને વેપારમાં પ્રગતિનો રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. વેપારીઓને મોટી અને ફાયદાકારક ડીલ મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર નવા અવસર લઈને આવશે. નવો વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વેપારનો વિસ્તાર કરવા માટે સમય અનુકૂળ રહેશે. રોકાણ સંબંધિત બાબતોમાં લાભ મળી શકે છે. નવવિવાહિત દંપતી માટે પણ આ સમય શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ ગોચર શુભ ફળ આપનાર રહેશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. વિદેશ યાત્રાના યોગ બની શકે છે. મહત્વના કાર્યો સરળતાથી પૂર્ણ થવાની સંભાવના રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શુક્રનું ગોચર કરિયર અને આવકમાં વધારો કરાવનાર બની શકે છે. નવી નોકરી અથવા પ્રમોશનની તક મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. પરિવારમાં શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે અને સમાજમાં માન-સન્માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Transit 2026 Virgo Transit Shukra Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ