બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / થલપતિ વિજયની 'જન નાયકન'નો બોક્સ ઑફિસ પર તોફાની કમાલ, માત્ર 4 દિવસમાં 10 ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડ્યું
6 ફોટો ગેલેરી
Last Updated: 12:11 PM, 27 July 2026
1/6
ગુરુવારે રિલીઝ થયેલી 'જન નાયકન'ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ભારતમાં પહેલા વીકએન્ડમાં ₹124 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે વિશ્વભરમાં કમાણી ₹217 કરોડને પાર પહોંચી ગઈ છે. આ સાથે ફિલ્મ 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. ખાસ કરીને તમિલનાડુમાં ફિલ્મના મોટા ભાગના શો હાઉસફુલ ચાલી રહ્યા છે.
2/6
3/6
4/6
5/6
6/6
ચાર દિવસના કલેક્શન સાથે 'જન નાયકન' હવે 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. પ્રથમ સ્થાન પર સૂર્યાની 'કરપ્પૂ' છે, જ્યારે 'જન નાયકન' બીજા ક્રમે પહોંચી ગઈ છે. ફિલ્મની મજબૂત કમાણી જોતા આગામી દિવસોમાં વધુ નવા રેકોર્ડ બનવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ