બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:58 PM, 26 July 2026
1/5
2/5
સુજૈને આ વીડિયોમાં અર્સલાન સાથેના અનેક રોમેન્ટિક અને કોઝી પળો શેર કરી છે. જેમાં વિવિધ લોકેશન પર બંને એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળે છે. અર્સલાનની બાહોમાં સુજૈન ખીલી ઊઠતી દેખાય છે. એક તસવીરમાં તો સુજૈને અર્સલાનને કિસ પણ કરી છે. આ બંનેની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ફેન્સના હૃદયના ધબકારા વધી ગયા છે. ફેન્સ તેમને પાવર કપલ ગણાવીને વખાણી રહ્યા છે.
3/5
4/5
5/5
સુજૈન ખાને વર્ષ 2000માં ઋતિક રોશન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 14 વર્ષ બાદ 2014માં બંને છૂટા પડી ગયા હતા. તેમના બે પુત્રો છે, જેમની સાથે ઉછેર બંને મળીને કરે છે. છુટાછેડા બાદ બંનેએ જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. જેમાં ઋતિક સબા આઝાદ સાથે અને સુજૈન અર્સલાન ગોની સાથે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ