બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:59 PM, 26 July 2026
1/5
કરિશ્મા તન્ના ઘણીવાર પોતાના ગ્લેમરસ અને ખુશમિજાજ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમની લેટેસ્ટ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તસવીરોમાં તેઓ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી અને પતિ સાથે રોમેન્ટિક પળો માણતી જોવા મળે છે. પતિ વરુણ બંગેરાએ તેમની બેબી બમ્પ પર કિસ કરી હોવાની તસવીર પણ ખાસ ચર્ચામાં છે. ચાહકો આ કપલની તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ