બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ટાટા થી હ્યુન્ડાઈ સુધી લાવ્યા 'BaaS' મોડલ , ₹5 લાખ સુધી સસ્તી મળે છે આ 5 ઇલેક્ટ્રિક કાર
6 ફોટો ગેલેરી
Last Updated: 04:20 PM, 26 July 2026
1/6
ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં બેટરી એઝ એ સર્વિસ (BaaS) મોડલનો ખૂબ વિસ્તાર થઈ રહ્યો છે. આ મોડલમાં ગ્રાહકોને કાર ખરીદતી વખતે આખી બેટરીની કિંમત એકસાથે ચૂકવવી પડતી નથી. તેઓએ માત્ર કારનું મુખ્ય ફ્રેમ જ ખરીદવાનું હોય છે અને બેટરીના વપરાશ મુજબ પ્રતિ કિલોમીટર ભાડું ચૂકવવાનું થાય છે. તેનાથી કારની શરૂઆતી કિંમતમાં મોટી બચત થાય છે અને ઇલેક્ટ્રિક વાહન ખરીદવું સરળ બને છે. આ મોડલ હેઠળ વર્તમાનમાં ઉપલબ્ધ 5 મુખ્ય ઇલેક્ટ્રિક કારો વિશે વિગતવાર જાણીએ.
2/6
કિઆ કંપનીએ તેની નવી સાયરોસ EVને BaaS સાથે રજૂ કરી છે. તેની બેઝીક કિંમત 13.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે BaaSમાં તે માત્ર 7.99 લાખ રૂપિયામાં મળે છે. બેટરી માટે પ્રતિ કિલોમીટર 3.30 રૂપિયાનું રેન્ટલ ચાર્જ છે. જેમાં કંપની 15 વર્ષની બેટરી વોરંટી અને બાયબેકની સુવિધા પણ આપે છે.
3/6
4/6
5/6
6/6
હ્યુન્ડાઈએ ક્રેટા ઇલેક્ટ્રિકને વધુ સસ્તી બનાવવા BaaS પ્રોગ્રામ શરૂ કર્યો છે. બેઝ વેરિઅન્ટની બેઝીકકિંમત 18.03 લાખ છે, જ્યારે BaaSમાં તે 10.99 લાખ રૂપિયામાં મળે છે. બેટરી સબસ્ક્રિપ્શન 3.90 રૂપિયા પ્રતિ કિલોમીટર છે અને કંપની 96 મહિના સુધીની ફાઇનાન્સિંગ સુવિધા પણ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ