બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગોવિંદા-કરીશ્માના સંબંધો પર મોટો ખુલાસો! શગુફ્તા અલીએ જણાવ્યું 'હીરો નંબર 1'નું અનકહ્યું સત્ય
6 ફોટો ગેલેરી
Last Updated: 10:21 AM, 26 July 2026
1/6
2/6
એક ઈન્ટરવ્યૂમાં શગુફ્તા અલીએ જણાવ્યું કે કરિશ્મા કપૂર ખૂબ જ મહેનતુ અભિનેત્રી હતી અને પોતાના કામ પ્રત્યે ગંભીર રહેતી હતી. જોકે તેમના મતે કરિશ્માના સ્વભાવમાં એટિટ્યૂડ પણ જોવા મળતો હતો. તેમણે કહ્યું કે કરિશ્મા ઘણી વખત મૂડી સ્વભાવની રહેતી હતી, જે સેટ પર પણ નજરે પડતું હતું.
3/6
4/6
5/6
ગોવિંદા અને કરિશ્માના અફેરની ચર્ચાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શગુફ્તાએ કહ્યું કે બહારથી એવું લાગતું હતું, પરંતુ બંનેએ ક્યારેય ખુદ આવી કોઈ વાત સ્વીકારી નહોતી. તેથી આ મુદ્દે તેઓ કોઈ ચોક્કસ દાવો કરી શકે તેમ નથી.શગુફ્તાએ ગોવિંદાની પત્ની સુનીતાના સ્વભાવની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે ક્યારેય જાહેરમાં કોઈ વિવાદ સર્જ્યો નહોતો. જો કોઈ ચર્ચાઓ ચાલતી પણ હોય તો પણ તેમણે ખૂબ શાંતિ અને સમજદારીથી પરિસ્થિતિને સંભાળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Petrol Diesel Price Today / અમદાવાદ, સુરત કે રાજકોટ? જાણો આજે ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા લિટર દીઠ ભાવ
ટોપ સ્ટોરીઝ