બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / હાર્દિક પંડ્યાને બદલે 2 પ્લેયર અને 10 કરોડ, CSK આ ખિલાડીઓને ટ્રેડ કરીને મોકલશે MIમાં

photo-story

5 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યાને બદલે 2 પ્લેયર અને 10 કરોડ, CSK આ ખિલાડીઓને ટ્રેડ કરીને મોકલશે MIમાં

Last Updated: 07:26 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPLમાં ટ્રેડની દુનિયા હંમેશા મોટી અટકળોથી ભરેલી હોય છે. જેમાં હાર્દિક પંડ્યાને જેવા સ્ટાર ખેલાડીની ડીલ આ વખતે મોટી હલચલ મચાવી રહી છે.

1/5

photoStories-logo

1. હાર્દિક પંડ્યા થશે રિપ્લેસ

ચેન્નઈ સુપર કિંગ્સ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં લાવવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. જેમાં સમાચારો અનુસાર, હાર્દિકને મેળવવા માટે ચેન્નઈ મુંબઈ ઈન્ડિયન્સને બે ખેલાડીઓ અને એક નક્કી રકમ પણ આપવા તૈયાર છે. આ ડીલમાં લગભગ 10 કરોડ રૂપિયા કેશનો સમાવેશ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બદલામાં આયુષ મ્હાત્રે

પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકના બદલામાં આયુષ મ્હાત્રે અને કેશ માંગ્યા હતા પરંતુ ચેન્નઈ આ યુવા પ્લેયરને છોડવા માગતી નથી. હવે નવી ઓફરમાં એક ભારતીય અને એક વિદેશી પ્લેયર આપવાની વાત ચાલી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હાર્દિકના બદલામાં શું આપવા તૈયાર છે ચેન્નઈ?

ચેન્નઈએ ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે અને 10 કરોડ રૂપિયા આપવાની પ્રસ્તાવ મૂક્યો છે. જોકે મુંબઈ શિવમ દુબે અને આયુષ મ્હાત્રે બંનેને લેવા માંગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બીજી ડીલ શું?

જો ચેન્નઈ આ ડીલમાં બ્રેવિસ, દુબે અને 10 કરોડ આપે તો આ ડીલ 20 કરોડથી પણ વધુનો થઈ જશે, જેનો મોટો ફાયદો મુંબઈને થશે. જેમાં હાર્દિક પંડ્યા હજુ પણ મોટું નામ છે પરંતુ છેલ્લી અમુક સીઝનમાં તેઓ IPLમાં પોતાનું જૂનું જોર બતાવી શક્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડીલ પર અત્યારે પેચ ફસાયેલો

આ ડીલમાં હજુ સુધી કોઈ પક્ષે કન્ફર્મ કરી નથી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ કોઈ ઉતાવળું નિર્ણય લેવા માંગતી નથી. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ આ ડીલ પર નજર રાખીને બેઠી છે. જો ચેન્નઈ-મુંબઈ વચ્ચે ડીલ ન થાય તો KKR પણ હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે આગળ આવી શકે છે. આગામી દિવસોમાં હાર્દિક પાંડ્યાની નવી ટીમ અને મુંબઈમાં નવા કેપ્ટન વિશે પણ સ્પષ્ટતા થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya IPL trade CSK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ