બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સંતાન રમતગમતના ક્ષેત્રમાં બનાવશે મોટું નામ, સુધારી લો ઘરની આ ત્રણ દિશા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સંતાન રમતગમતના ક્ષેત્રમાં બનાવશે મોટું નામ, સુધારી લો ઘરની આ ત્રણ દિશા

Last Updated: 01:19 AM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્ર રમતગમતની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમાં ઘરની યોગ્ય દિશાઓ સુધારીને પ્લેયર્સ પોતાની પ્રતિભા અને મહેનતને વધુ નીખારી શકે છે.

1/6

photoStories-logo

1. રમતગમતમાં વાસ્તુ શાસ્ત્ર

રમતગમતના ક્ષેત્રમાં નામ કમાવવા અને મજબૂત કરિયર બનાવવા માટે મહેનત, અનુશાસન અને સતત પ્રેક્ટિસ તો જરૂરી છે જ પરંતુ વાસ્તુ શાસ્ત્ર પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં ઘર કે ટ્રેનીંગના સ્થળની ઊર્જા વ્યક્તિના પર્ફોમન્સ, આત્મવિશ્વાસ અને સફળતા પર અસર કરે છે. ચાલો તેના વાસ્તુની દિશા વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અગ્નિ તત્વની દિશાઓ ખેલાડીઓ માટે ખાસ

વાસ્તુ અનુસાર અગ્નિ તત્વ સાથે જોડાયેલી દિશાઓ (દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ) પ્લેયર્સ માટે ખુબ મહત્વની હોય છે. આ ત્રણેય દિશાઓ મળીને અગ્નિ કોણ બનાવે છે, જે ઊર્જા, ઉત્સાહ અને ક્રિયાશીલતાનું પ્રતીક છે. જો આ દિશાઓમાં સંતુલન હોય તો પ્લેયર્સમાં સ્પર્ધાત્મકતા, હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશા

આ દિશાને સ્પર્ધા અને હિંમતની દિશા માનવામાં આવે છે. આ દિશા સંતુલિત અને દોષમુક્ત હોય તો પ્લેયર્સને માનસિક શક્તિ મળે છે. આ દિશામાં રાખેલ ફૂડ શરીરની ઊર્જા અને તાકાત વધારે છે. તેથી આ દિશામાં બેસીને ભોજન કરવું પણ ફાયદાકારક છે, જેનાથી વ્યક્તિ વધુ ફોકસ્ડ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દક્ષિણ દિશા - નામ અને યશની દિશા

દક્ષિણ દિશાને નામ, યશ અને પ્રસિદ્ધિની દિશા કહેવામાં આવે છે. જેમાં રમતગમતમાં ઓળખ બનાવવા માટે આ દિશાનું સંતુલન ખુબ જરૂરી છે. જો આ દિશામાં વાસ્તુદોષ હોય તો મહેનત કરવા છતાં પણ યોગ્ય સન્માન અને પહચાન મળતી નથી. જ્યારે આ દિશા સકારાત્મક ઊર્જાથી ભરપૂર હોય તો પ્લેયર્સને સમાજમાં આદર અને પ્રતિષ્ઠા મળવાના મોકા વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. દક્ષિણ-પૂર્વ દિશા અને ધન

દક્ષિણ-પૂર્વ દિશાને ધન અને સંસાધનોનું સ્થાન માનવામાં આવે છે. આ દિશા આર્થિક સ્થિરતા અને મોકા સાથે જોડાયેલી છે. રમતગમતમાં આગળ વધવા માટે પ્રતિભા સિવાય આર્થિક સહાય અને સંસાધનો પણ જરૂરી છે. આ દિશા સારી હોય તો પ્લેયર્સ આર્થિક રીતે મજબૂત રહે છે. અગ્નિ કોણમાં રસોડું હોવું શુભ છે કેમ કે તે અગ્નિ તત્વને સંતુલિત કરે છે. આ વિસ્તારમાં પાણી કે આકાશ તત્વ સાથે જોડાયેલી વસ્તુઓ કે રંગો (જેમ કે વાદળી કે કાળો) વાપરવા જોઈએ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Directions players
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ