બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / 9 વર્ષ નાના યશસ્વી જયસ્વાલને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? Video વાયરલ થયા બાદ ઉઠી ચર્ચા
Last Updated: 04:32 PM, 27 July 2026
બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર ફરી એક વાર પોતાની લવ લાઈફના સમાચારોમાં છવાઈ ગઈ છે. આ વખતે તેમની સાથે કોઈ બોલિવૂડ હીરોની નહીં પરંતુ યુવા ભારતીય ક્રિકેટર યશસ્વી જાયસ્વાલનું નામ જોડાઈ રહ્યું છે. જોકે આ બંને તરફથી આ વાતને લઈને અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ADVERTISEMENT
આ બંને મુંબઈના એક પ્રસિદ્ધ કેફેમાં બંનેને એકસાથે જોવામાં આવ્યાં. જેમાં સૌપ્રથમ મૃણાલ કેફેમાં પહોંચી અને થોડી વાર બાદ યશસ્વી પણ ત્યાંથી બહાર નીકળ્યો હતો. તેઓ તરત જ પોતાની કારમાં બેસીને ચાલ્યા ગયા હતા.
ADVERTISEMENT
Yashasvi Jaiswal is now reportedly dating Mrunal Thakur.
— Rudra Pratap Singh (@RudraPrata25935) July 27, 2026
This unexpected plot twist has internet detectives working overtime. 😭#YashasviJaiswal #Bollywood
pic.twitter.com/LE6QInVSh6
આ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અફવાઓ શરૂ થઈ ગઈ. ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. કેટલાકે તો એવું પણ કહ્યું કે આ કોઈ જાહેરાતના શૂટિંગ માટે મળ્યાં હશે. આ સિવાય આ બંને વચ્ચેના 9 વર્ષના ઉંમરના અંતરને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મૃણાલ ઠાકુર અગાઉ પણ અનેક વખત ડેટિંગની હ્રુમર્સ ફેલાવા લાગી છે. જેમાં મૃણાલ ઠાકુરનું યશસ્વી પહેલાં તેનું નામ સાઉથ એક્ટર ધનુષ સાથે જોડાયું હતું અને લગ્નની પણ અટકળો ચાલી હતી. પરંતુ તેમના ક્લોઝ સર્કલે આ વાતને નકારી હતી. પ્રોફેશનલ ફ્રન્ટ પર મૃણાલ સારું કામ કરી રહી છે. તેઓ છેલ્લે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મમાં જોવા મળી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.