ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ટીવી એક્ટ્રેસ પર ચડ્યો હોટનેસનો એવો જાદુ, કે ફેન્સ ફિદા થઇ ગયા

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ટીવી એક્ટ્રેસ પર ચડ્યો હોટનેસનો એવો જાદુ, કે ફેન્સ ફિદા થઇ ગયા

Last Updated: 10:42 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'યે હૈ મોહબ્બતેં' અને 'ખતરોં કે ખિલાડી 15' ફેમ એક્ટ્રેસ રુહાનિકા ધવને પોતાના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેનો આ નવો અને સ્ટાઈલિશ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

1/6

photoStories-logo

1. રુહાનિકા ધવન

નાની ઉંમરથી જ ટીવી જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ રુહાનિકા ધવને તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ફેન્સ તેમના નવા સ્ટાઈલિશ અને આકર્ષક અવતારથી પ્રભાવિત થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખતરોં કે ખિલાડી સીઝન

ખતરોં કે ખિલાડી સીઝન 15માં સૌથી યંગ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળેલી રુહાનિકા હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. રુહાનિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સોમવારે નવી તસવીરો

રુહાનિકાએ સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નવી તસવીરો મૂકી હતી, જેના કારણે તેઓ ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ફોટોશૂટમાં તે એકદમ સ્ટાઈલિશ અને ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળે છે, જેને દરેકનું ધ્યાન ખેંચી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જેસિકા

આ ખાસ લુક સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જેસિકાએ તૈયાર કર્યો છે. આ વાત રુહાનિકાએ પોતે પોતાની પોસ્ટમાં જણાવી હતી. મેકઅપ આર્ટિસ્ટ અમરીન નોરાની અને હેર સ્ટાઈલિસ્ટ નમન કદમે પણ આ લુકને વધુ આકર્ષક બનાવવામાં યોગદાન આપ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ફેન્સ દ્વારા વખાણ

આ તસવીરો જોઈને ફેન્સે ખુબ પ્રેમ વરસાવ્યો છે. સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસી રહ્યો છે અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. નાની ઉંમરમાં ‘યે હૈ મોહબ્બતેં’માં પીહુ ભલ્લા તરીકે ઓળખાતી રુહાનિકા હવે પુખ્ત અને સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સૌથી નાની કન્ટેસ્ટન્ટ

હાલ જ તેઓ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 15માં જોવા મળી હતી. જેમાં સૌથી નાની કન્ટેસ્ટન્ટ હોવા છતાં તેને શોમાં સારી છાપ છોડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress photoshoot Ruhaanika Dhawan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ