ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ચાલતી વકીલોની હડતાળનો અંત, સરકાર સાથે બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

ગાંધીનગર / ગુજરાતમાં ચાલતી વકીલોની હડતાળનો અંત, સરકાર સાથે બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 09:29 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સરકારની ખાતરી બાદ વકીલોની હડતાળ સમેટી. ભાડૂઆત-મિલકત મામલે સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેશે, કલેક્ટરને સત્તા આપવાનો મુદ્દો રદ થશે.

ADVERTISEMENT

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સરકાર સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, ભાડૂઆત-મિલકત સંબંધિત મામલાઓમાં સત્તા જ્યુડિશિયરી પાસે જ યથાવત્ રાખવાની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. તેમજ કલેક્ટરને આપવામાં આવતી સત્તાના મુદ્દાને રદ કરવાની પણ ખાતરી આપવામાં આવી હોવાનું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જણાવ્યું છે.

સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ બાર કાઉન્સિલે વકીલોને હડતાળ સમેટીને કોર્ટની કામગીરી ફરી શરૂ કરવા અપીલ કરી છે. પરિણામે આવતીકાલથી રાજ્યની અદાલતોમાં વકીલો નિયમિત રીતે કામકાજ શરૂ કરશે.

આ પણ વાંચોઃ વલસાડના કપરાડામાં ગળાફાંસો ખાઇ આચાર્યએ જીવન ટૂંકાવ્યું, શિક્ષકોમાં રોષની લાગણી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો હાલ પૂરતો અંત આવ્યો છે અને કોર્ટની કામગીરી ફરી સામાન્ય બનવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lawyers strike ends Gujarat lawyers strike Bar Council of Gujarat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ