બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'રામના રોલ માટે હું યોગ્ય નથી?' કાસ્ટિંગ પર ઉઠેલા સવાલોનો રણબીર કપૂરનો પ્રથમ જવાબ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'રામના રોલ માટે હું યોગ્ય નથી?' કાસ્ટિંગ પર ઉઠેલા સવાલોનો રણબીર કપૂરનો પ્રથમ જવાબ

Last Updated: 06:17 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ranbir Kapoor: રામાયણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવવા બદલ ટ્રોલિંગનો સામનો કરી રહેલા રણબીર કપૂરે પહેલી વાર પોતાનું મૌન તોડ્યું. જાણો તેના કાસ્ટિંગ, ભગવાન રામના રોલ અને ટીકા વિશે તેણે શું કહ્યું.

1/5

photoStories-logo

1. રણબીર કપૂર બન્યા રામ

રણબીર કપૂર ટૂંક સમયમાં નિતેશ તિવારીની મેગા-બજેટ ફિલ્મ "રામાયણ" માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ. કેટલાક લોકોએ તેના લુક અને સ્ક્રીન પ્રેઝન્સનાં વખાણ કર્યા, તો કેટલાકે તેમને ભગવાન રામની ભૂમિકા માટે "મિસફિટ" ગણાવ્યા. હવે રણબીર કપૂરે પહેલી વાર આ વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. "મનમાં પહેલો પ્રશ્ન આવ્યો: શું હું આ ભૂમિકા માટે લાયક છું?"

તાજેતરમાં "રામાયણ" ટીમ સૈન ડિએગો કોમિક-કોન પહોચી હતી, જ્યાં ફિલ્મનું પ્રમોશન ખૂબ ઉત્સાહથી શરૂ થયું હતું. એક ઇન્ટરવ્યુમાં રણબીરને પૂછવામાં આવ્યું કે જ્યારે તેમને ભગવાન રામનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેમને પહેલો વિચાર શું આવ્યો.?

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મને આ તક કેમ

રણબીરે જવાબ આપ્યો, "મારા મનમાં પહેલો પ્રશ્ન આવ્યો: શું હું આ જવાબદારી માટે લાયક છું? શું હું યોગ્ય વ્યક્તિ છું?" મને આ તક કેમ આપવામાં આવી? હું ફક્ત ભગવાન રામની ભૂમિકા જ નહીં, પણ તેમને પડદા પર દર્શાવવાની જવાબદારી પણ માનું છું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 'ભગવાન રામનો કોઇ એક ચહેરો નથી'

ટ્રોલિંગ અને તેમના કાસ્ટિંગ અંગેના પ્રશ્નોના જવાબમાં રણબીરે કહ્યું કે ભગવાન રામનો કોઈ નિશ્ચિત ચહેરો નથી. તેમણે કહ્યું, "દરેક વ્યક્તિ જે રામાયણ જુએ છે અથવા સાંભળે છે તેના મનમાં ભગવાન રામની પોતાની અનોખી છબી હોય છે. તેથી કેટલાક લોકોને લાગશે કે હું આ ભૂમિકા માટે યોગ્ય નથી, જ્યારે અન્ય લોકો કહેશે કે હું બિલકુલ સાચો છું."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ક્યારે થશે ફિલ્મ રિલિઝ

રણબીરે આગળ કહ્યું, "મારા મતે ભગવાન રામનું કિરદાર એ એક્ટર નિભાવી શકે છે, જેની નિયત સાફ હોય અને જેને ભગવાન રામની યાત્રા અને તેમના આદર્શોમાં વિશ્વાસ હોય." નોધનીય છે કે, ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ram Patra Ranbir Kapoor Ramayana Movie
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ