બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પરિવારમાં શાંતિ જળવાશે, આ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / પરિવારમાં શાંતિ જળવાશે, આ રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ મંગળવાર (28 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

28 07 2026 મંગળવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ ચૌદસ સાંજે 6:18 પછી પૂનમ, નક્ષત્ર પૂર્વાષાઢા બપોરે 1:10 પછી ઉત્તરાષાઢા, યોગ વિશ્કુંભ, કરણ વણિજ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) સાંજે 7:48 પછી મકર (ખ.જ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ છે, કામમાં થોડી સુસ્તી જણાશે, પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે, ફાલતુ ખર્ચથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો બનશે, પરિવારમાં શાંતિ જળવાશે, અચાનક તબિયત બગડશે, કામના બોજામાંથી મુક્તિ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવ કરશો, કામકાજમાં તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર બજારમાં સારો લાભ મેળવશો, ધીરજથી કામની શરૂઆત કરવી, ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમ સંબંધમાં તકલીફ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે મધ્યમ સમય છે, ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે, મિત્રો સાથે લેવડદેવડમાં કાળજી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વધારો થશે, અકારણ ચિંતાથી કામ બગડશે, પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કરેલા કામનો લાભ થશે, જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે મન પ્રસન્ન રહેશે, શેરબજારમાં સારો લાભ થશે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવી તકો મળશે, ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, કામમાં મહેનત વધશે, શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારી વાળા કામમાં લાભ થશે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, આવડતનો ઉપયોગ કરવો, કોઈપણની વાતોમાં આવી કામ કરશો તો નુકસાન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની પરેશાનીમાંથી રાહત મળશે, કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે, પોતાના ધંધાની વાત ગુપ્ત રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે, અકારણ ખર્ચ વધશે, પારિવારિક શાંતિ જણાશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Today's Horoscope Daily Rashifal 28 July 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ