બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો ક્યાં પડશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન આગાહી / આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો ક્યાં પડશે વરસાદ

Last Updated: 11:04 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે તા. 28 જુલાઈના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

1/5

photoStories-logo

1. આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

28 અને 29 જુલાઈ 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. ખાસ કરીને સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની તાજી આગાહીઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 30 જુલાઈએ ક્યાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં 30 જુલાઈ, 2026ના રોજ વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, આણંદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 31 જુલાઈના રોજ ક્યાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી

31 જુલાઈ, 2026ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 1 ઓગસ્ટના રોજ ક્યાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં 1 ઓગસ્ટ, 2026ના રોજ ચોમાસું વધુ સક્રિય બનવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 2 ઓગસ્ટના રોજ ક્યાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા

2 ઓગસ્ટ, 2026ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ વિસ્તાર, પાટણ, મહેસાણા, અરવલ્લી, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Gujarat Gujarat Rain Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ