ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં આવશે ₹2000, PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા આજે જ કરો આ 3 કામ
Last Updated: 08:57 AM, 1 October 2026
ADVERTISEMENT
તહેવારોની મોસમ શરૂ થતાં જ દેશના લાખો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. દિવાળીના સમયે ખેતી અને તહેવારના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર ખેડૂતોના ખાતામાં યોજનાનો 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરે તેવી પૂરી શક્યતા છે.
ADVERTISEMENT
દિવાળી પહેલાં કેમ મળી શકે છે હપ્તો?
PM કિસાન યોજનાના નિયમ મુજબ સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય દર 4 મહિને 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપે છે. આ પહેલાંનો હપ્તો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 4 મહિનાનો આ સમયગાળો ઓક્ટોબર મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આથી દિવાળીની ભેટ તરીકે સરકાર ઓક્ટોબરના અંત સુધીમાં આ પૈસા જમા કરાવી શકે છે.
ADVERTISEMENT
હપ્તો મેળવવા માટે આ 3 કામ પતાવો
જો તમારા દસ્તાવેજો કે પ્રોફાઈલમાં ભૂલ હશે તો પૈસા અટકી શકે છે તેથી નીચે જણાવેલી ડીટેલ ખાસ ચેક કરી લો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
મોબાઈલ પર સ્ટેટસ આ રીતે ચેક કરવું
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ