ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ટ્રાફિક પોલીસે ડંડો નાખી બાઇક રોકવા જતા રસ્તા પર યુવક પટકાયો, ધારાસભ્યે કહ્યું- 'ઉઘરાણું બંધ થવું જોઈએ'
Last Updated: 04:37 PM, 1 October 2026
ADVERTISEMENT
સુરતમાં ટ્રાફિક પોલીસની અવળચંડાઈ સામે આવી છે. અલથાણ બમરોલી બ્રિજ નજીક ટ્રાફિક પોલીસે ડંડો નાખી બાઇક રોકવા જતા રસ્તા પર યુવક પટકાયો અને તેને ઈજા પહોંચી હતી આ પછી તેને 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની આ પ્રકારની કામગીરીથી લોકોમાં ફેલાયો ભારે રોષ ફેલાયો હતો. લોકોનો રોષ જોઈ ઉઘરાણી કરતી ટ્રાફિક પોલીસ ભાગી હતી.
ADVERTISEMENT
ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો
ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈકાલે પત્ર લખીને આવું ઉઘરાણી બંધ કરવાની માંગ કરી છે. ટ્રાફિક પોલીસને કોઈના ડર વગર ઉઘરાણું કરવામાં રસ હોય તેવું લાગે છે.
ADVERTISEMENT
બાઇક ચાલકોને ટાર્ગેટ કરી રોજ મસ મોટું ઉધરાણું
ADVERTISEMENT
ફક્ત બાઇક ચાલકોને ટાર્ગેટ કરી રોજ મસ મોટું ઉધરાણું કરવાની વાત વચ્ચે આવી ઘટના બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.