ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કરી વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કરી વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે?

Last Updated: 05:55 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. વરસાદ સાથે આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે.

1/5

photoStories-logo

1. ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જોકે વરસાદ સાવ હળવો રહેશે, ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 48 કલાકમાં ચોમાસું લેશે વિદાય

હવામાન વિભાગે કહ્યું કે આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 48 જેટલા તાલુકાઓમાં સામાન્ય વરસાદ

હવામાન વિભાગે રાજ્યના 48 જેટલા તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે જોકે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વરસાદની 10 ટકા જેટલી ઘટ

આ વખતે એકંદરે ચોમાસું સારુ રહ્યું છે જોકે વરસાદની 10 ટકા જેટલી ઘટ વર્તાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain forecast Gujarat rain forecast news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ