ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 4 ઓક્ટોબરથી આ 3 રાશિઓ થશે માલામાલ, શનિની સૂર્ય પર ડોઢી નજર કરાવશે મોજ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:39 AM, 1 October 2026
1/5
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેમની પરસ્પર દ્રષ્ટિ માનવજીવન પર અસર પાડે છે. આગામી 4 ઓક્ટોબર 2026ના રોજ એક વિશેષ સ્થિતિ સર્જાવા જઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા શનિ એકબીજાથી બરાબર 180 ડિગ્રી પર આવી જશે. આ સ્થિતિને 'પ્રતિયુતિ યોગ' કે 'સમસપ્તક યોગ' તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પ્રભાવશાળી ગ્રહોની સમસપ્તક દ્રષ્ટિ ખાસ કરીને 3 રાશિના જાતકો માટે પ્રગતિ અને ધનલાભના નવા દરવાજા ખોલશે.
2/5
સિંહ રાશિના જાતકો માટે આ યોગ મુશ્કેલીઓમાંથી રાહત અપાવનારો સાબિત થશે. તમારા આઠમા ભાવમાં શનિ અને બીજા ભાવમાં સૂર્ય હોવાથી અટવાએલા કામો ઝડપથી પૂર્ણ થશે. નોકરીયાત વર્ગને વર્ક પ્લેસમાં યોગ્ય માન-સન્માન અને પ્રશંસા મળશે. વેપારીઓને મોટો આર્થિક લાભ થવાના યોગ છે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
ADVERTISEMENT
3/5
કન્યા રાશિના લગ્ન ભાવમાં સૂર્ય અને સાતમા ભાવમાં શનિ હોવાથી જીવનમાં સકારાત્મકતા આવશે. માનસિક ચિંતાઓ અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. વૈવાહિક જીવનના મતભેદો દૂર થશે અને દાંપત્ય સંબંધોમાં વધુ મધુરતા આવશે. આ સમય દરમિયાન તમે તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત પ્રગતિ પર સારું ધ્યાન આપી શકશો.
4/5
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Petrol Diesel Price / પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? સરકારે ટેક્સ અંગે લીધો મોટો નિર્ણય
ટોપ સ્ટોરીઝ