ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બ્રાઉન કલરની સાડીમાં એક્ટ્રેસ તારા સુતારીયાએ દેખાડ્યો દેશી અંદાજ, લાગતી બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / બ્રાઉન કલરની સાડીમાં એક્ટ્રેસ તારા સુતારીયાએ દેખાડ્યો દેશી અંદાજ, લાગતી બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ

Last Updated: 06:46 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તારા સુતારિયાએ બ્રાઉન સાડી અને ટ્રેડિશનલ સૂટમાં કરાવેલા રોયલ-વિન્ટેજ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. તેના આ દેશી અને બોલ્ડ અવતારના ફેંસ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

1/6

photoStories-logo

1. તારા સુતારિયા

બોલિવૂડની ફેશન ક્વીન તારા સુતારિયા હંમેશા પોતાના સ્ટાઈલથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. ભલે તે ભારતીય પહેરવેશ હોય કે વેસ્ટર્ન, તેમનો રોયલ અંદાજ ફેન્સના દિલ જીતી લે છે. તાજેતરમાં તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તેની સુંદરતા જોતાં જ નજર ટકી જાય તેવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બ્રાઉન સાડી

બ્રાઉન રંગની સાડી અને ભરેલા કામવાળા બ્લાઉઝમાં તારા એકદમ કાતિલાના લાગે છે. એક તસવીરમાં તેને માથા પર હાથ રાખીને પોઝ આપ્યો છે. જે તેમની કુદરતી ખૂબસૂરતીને વધુ ઉજાગર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બેક પોઝ

બીજી તસવીરમાં તેને બેક પોઝ આપ્યો છે – સાડીનો પલ્લું હાથમાં પકડીને થાંભલા પર હાથ રાખીને પલકો નીચે કરીને ઊભેલી તારા વિન્ટેજ અને ગ્લેમરસ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોરિડોર

એક રોયલ મહેલ જેવા કોરિડોરમાં ઊભેલી તારા એક હાથ ખભા પર અને બીજો સીધો રાખીને સામે નિહાળતી દેખાય છે. તેમના ચહેરા પર પડતી વાળની લટકણ તેમના લૂકને વધુ આકર્ષક બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. માથા પર હાથ

બીજા એક ફોટામાં તેને માથા પર હાથ રાખીને ચહેરો ઉપર તરફ કર્યો છે અને સાડીનો પલ્લુ કમરમાં ખોસ્યો છે. આ લૂક જેટલો દેશી છે એટલો જ બોલ્ડ પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનારકલી સૂટ

સાડી સિવાય તારાએ મેહંદી ગ્રીન રંગના અનારકલી સૂટમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે. આ સૂટની નીચે ગોલ્ડન પ્લેટ્સ છે, જે તેમના લૂકને વધુ મીઠો અને રાજસી બનાવે છે. તેને માથા પર માંગટીકા અને મોટા ઇયરિંગ્સ પહેર્યા છે. પરંતુ ગળામાં કંઈ પહેર્યું નથી, જેનાથી તેમનો દેશી અંદાજ વધુ સ્પષ્ટ થાય છે. આ તસવીર સાથે તેમણે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. તારાના આ તમામ લૂક્સ ફેન્સને ખૂબ ગમ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

photoshoot Tara Sutaria brown saree
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ