ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉમેદવારો ધ્યાન આપે! AMCની ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મોકૂફ, હવે આ દિવસ યોજાશે
Last Updated: 03:45 PM, 30 September 2026
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપનાર ઉમેદવારોમાટે મોટા સમાચાર સામે આવ્યાં છે. AMCએ રવિવારે યોજનારી એસ્ટેટ ઇન્સ્પેક્ટર-સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મોકૂફ રાખી દીધી છે અને તે હવે 25 ઓક્ટોબરના રોજ ફરી યોજાશે.
ADVERTISEMENT
એએમસી પરીક્ષા કેમ મોકૂફ રાખી?
પરીક્ષા લેનાર એજન્સી દ્વારા પેપરમાં સિલેબસ કરતા વધુ પ્રશ્નો મૂકવાનું ધ્યાનમાં આવતાં AMCએ પરીક્ષા ટાળી દીધી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : વડોદરાની કોલેજમાં ભણતી યુવતીને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ, તબિયત લથડતા ફૂટ્યો ભાંડો
AMCમાં આઉટસોર્સિંગ
ADVERTISEMENT
આઉટસોર્સિંગથી વિવિધ વિભાગો માટે મેનપાવર લેવા પાછળ દર વર્ષે 100 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ગત ટર્મમાં મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ તરફથી કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં ફિક્સ પગારથી પ્રોબેશન ઉપર સહાયક જુનિયર ક્લાર્ક તરીકે મે 2025માં 697 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.