ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 122 દિવસ સુધી આ 5 રાશિઓને 'સોને પે સુહાગા', શનિ ગોચર આપશે ગુડ ન્યૂઝ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 122 દિવસ સુધી આ 5 રાશિઓને 'સોને પે સુહાગા', શનિ ગોચર આપશે ગુડ ન્યૂઝ

Last Updated: 05:16 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓક્ટોબરમાં શનિના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ, મિથુન, કન્યા, મકર અને તુલા રાશિના જાતકોને આગામી 122 દિવસ સુધી આર્થિક, કાર્યક્ષેત્ર અને સામાન્ય જીવનમાં સકારાત્મક પરિણામો મળવાની સંભાવના છે.

1/7

photoStories-logo

1. શનિ ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં શનિની ગતિ અને નક્ષત્ર પરિવર્તનને ખાસ મહત્વ આપવામાં આવે છે. 9 ઓક્ટોબરની સાંજે 7:30 વાગ્યે આસપાસ શનિ ઉત્તર ભાદ્રપદા નક્ષત્રના ચોથા પાદમાં પ્રવેશ કરશે. અત્યારે શનિ રેવતી નક્ષત્રના પ્રથમ પાદમાં છે. આ નક્ષત્ર પરિવર્તન કુલ પાંચ રાશિઓ માટે આશાની કિરણ લાવનારું સાબિત થશે. આ ગોચરના કારણે આગામી 122 દિવસ સુધી આ રાશિઓના જીવનમાં સકારાત્મકતા આવવાની શક્યતા છે. ઓક્ટોબરથી જ આ રાશિઓને સારી વસ્તુઓનો અનુભવ થવા માંડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

આ રાશિના જાતકો માટે આ ગોચર સકારાત્મક પરિવર્તન લાવનારું છે. નોકરી કરનારાઓને નવી જવાબદારીઓ મળી શકે છે અને કામકાજ સરળ બનશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. વ્યવસાય કરનારાઓને લાંબા ગાળાનો ફાયદો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મિથુન

આ રાશિના લોકોને આ નક્ષત્ર પરિવર્તનથી ખાસ ફાયદો થશે. 122 દિવસ સુધી પૈસાના મામલે સકારાત્મક પરિણામો જોવા મળશે. જો આર્થિક તણાવ હતો તો તે દૂર થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દરેક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

આ રાશિના જાતકોને પણ આ પરિવર્તનથી સારા પરિણામો મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને કામકાજ આપમેળે આગળ વધશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને એવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદો આપનારા સાબિત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલા

આ રાશિના લોકોને આ ગોચરથી ફાયદો જ થશે. લોકોની મદદથી અટવાએલું કામ પૂરું થઈ શકે છે. જેનાથી મન હળવું રહેશે. બસ બચત અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર

મકર શનિની પોતાની રાશિ હોવાથી આ જાતકોને 122 દિવસ સુધી દરેક ક્ષેત્રમાં લાભ જોવા મળશે. આગામી અમુક અઠવાડિયા ખૂબ જ સારા રહેશે. મિલકત સંબંધિત કામકાજમાં વૃદ્ધિ દેખાશે અને કામો સરળતાથી પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani dev Virgo Capricorn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ