ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ''દરેક મર્દ ફિઝિકલ...'', જ્યારે ઈન્ટીમેન્ટ સીન કરતા એક્ટ્રેસ રડવા લાગી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ''દરેક મર્દ ફિઝિકલ...'', જ્યારે ઈન્ટીમેન્ટ સીન કરતા એક્ટ્રેસ રડવા લાગી

Last Updated: 09:19 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓટીટી એક્ટ્રેસ સુહાના ખાને પોતાના પહેલા બોલ્ડ સીન વિશે ખુલાસો કર્યો છે. જેમાં તેને કહ્યું કે, અડધી રાતે શૂટિંગ બાદ તેઓ ડિસ્ટ્રેસ થઈને રડી પડી હતી.

1/6

photoStories-logo

1. સુહાના ખાન

ઓટીટી એક્ટ્રેસ સુહાના ખાને પોતાના પહેલા બોલ્ડ સીનના અનુભવ વિશે ખુલાસો કર્યો છે. જેમાં તેને કહ્યું કે તે ડિસ્ટ્રેસ હતી અને શૂટિંગ પછી રડી પડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્યો ખુલાસો

ઓલ્ટ બાલાજી અને ઉલ્લુ જેવા પ્લેટફોર્મ પર કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સુહાના ખાને હવે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તેને એક પોડકાસ્ટમાં પોતાના પહેલા બોલ્ડ સીનના અનુભવ વિશે વાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કન્ફર્ટેબલ ફિલ

સુહાનાએ જણાવ્યું કે, તે સમયે તેમને ખૂબ અન કન્ફર્ટેબલ ફિલ કરી રહી હતી. શૂટિંગ પૂરું થયા બાદ તેને અજીબ અને ભારે લાગણી થઈ હતી. તેને કહ્યું, “હું તે વખતે ખૂબ બ્લેન્ક હતી. કંઈ વિચાર્યું નહોતું. શૂટિંગ પૂરું થયા પછી ખૂબ ખરાબ લાગ્યું. તે ફીલિંગને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રડી પડી હતી

શૂટિંગ રાત્રે ત્રણ વાગ્યે ચાલી રહ્યું હતું. લોકેશન સારું હતું અને બધા સૂઈ ગયા હતા. એકલામાં તેને લાગણીઓ વધુ તીવ્ર અનુભવાઈ અને તે રડી પડી હતી. થોડી વાર બાદ તે નોર્મલ થઈ અને વિચાર્યું કે હવે આ ઈન્ડસ્ટ્રીમાં આવી ગયા છીએ તો શું કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. દબાણ કરવામાં આવતું નથી

સુહાનાએ એમ પણ કહ્યું કે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કંઈ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી. કોઈ કોઈને જજ કરતું નથી અને બધા સારી નજરથી જોતા હોય છે. તેને સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ પણ પુરુષ સાથે ફિઝિકલ સંબંધ રાખવા તૈયાર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 15 વર્ષની એક પુત્રી

ઓનસ્ક્રીન રોમાંસ તેઓ પોતાની ઉંમરના હીરો સાથે જ કરવાનું પસંદ કરે છે અને વધુ ઉંમરના અભિનેતાઓ સાથેના આવા સીન્સ ટાળે છે. સુહાનાને 15 વર્ષની એક પુત્રી છે. તે પોતાની પુત્રી સાથે સારું જીવન જીવવાનું સપનું જુએ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bold scene OTT actress Suhana Khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ