ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બીચ પર શુભમન ગિલની બહેનનો ગ્લેમરસ અંદાજ, તસવીરો થઈ વાયરલ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / બીચ પર શુભમન ગિલની બહેનનો ગ્લેમરસ અંદાજ, તસવીરો થઈ વાયરલ

Last Updated: 05:41 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહનીલ ગિલે તાજેતરમાં બીચ પરથી શેર કરેલા તેના મોનોકિની લુક અને બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર ફેન્સને ગાંડા કર્યા છે.

1/5

photoStories-logo

1. શહનીલ ગિલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની બહેન શહનીલ ગિલ પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલિશ લુકના કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વેકેશનની તસવીરો

તાજેતરમાં જ શહનીલ ગિલે તેના વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ગ્લેમરસ અવતાર

વાયરલ થયેલી નવી તસવીરોમાં શહનીલ દરિયા કિનારે મોનોકિની પહેરીને પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફેન્સની પ્રતિક્રિયા

બીચ વાઇબ્સ માણતી શહનીલની આ ફિટનેસ અને કોન્ફિડન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં તેના સ્ટાઇલિશ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સોશિયલ મીડિયા સ્ટાર

શહનીલ ભલે ક્રિકેટ મેદાનથી દૂર હોય પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. તેનો આઉટફિટ અને ફેશન આઇડિયા યુવાનોમાં ખૂબ ફેમસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

monokini look stylish looks Shahneel Gill
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ