ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અરવિંદ કેજરીવાલને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી જાહેર કરવાની અપીલ ફગાવી

અમદાવાદ / અરવિંદ કેજરીવાલને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી જાહેર કરવાની અપીલ ફગાવી

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 04:32 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો હતો.

ADVERTISEMENT

પીએમ મોદીની ડિગ્રી જાહેર કરવાની અરવિંદ કેજરીવાલની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.કેજરીવાલ દ્વારા સિંગલ જજના આ ચુકાદા સામે રિવ્યૂ અરજી પણ કરવામાં આવી હતી. જેને સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેને આજે જાહેર કરવામાં આવ્યો છે.

ડિગ્રી જાહેર કરવાના આદેશ સામે યુનિ.હાઈકોર્ટમાં ગઈ હતી

ઉલ્લેખનીય છે કે, CIC દ્વારા વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરાયો હતો. જેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા.

સોલિસિટર જનરલે શું દલીલ કરી?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. PM એક બંધારણીય હોદ્દો છે. સિંગલ જજે પણ નોંધ્યું હતું કે, યુનિવર્સિટીએ ડિગ્રી પબ્લિક ડોમેઈનમાં મૂકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat high court NEWS arvind kejriwal gujarat high court

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ