ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ઇન્ટિમેટ સીન દરમિયાન હીરોએ લીધી મજા! રોમાન્સને લઈને એક્ટ્રેસે કહ્યું ‘એકાંતમાં...’, સેટ પર બનેલી ઘટના અંગે કર્યો ખુલાસો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ઇન્ટિમેટ સીન દરમિયાન હીરોએ લીધી મજા! રોમાન્સને લઈને એક્ટ્રેસે કહ્યું ‘એકાંતમાં...’, સેટ પર બનેલી ઘટના અંગે કર્યો ખુલાસો

Last Updated: 10:56 AM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓટીટીની બોલ્ડ એક્ટ્રેસ સુહાના ખાને એક પોડકાસ્ટમાં પોતાની જર્ની અને ઈન્ટિમેટ સીનના શૂટિંગને લઈને ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આવા સીન દરમિયાન સેટ પર અનેક લોકો હાજર હોય છે, જેથી કલાકારો માટે તેને અંગત રીતે લેવાની સ્થિતિ રહેતી નથી.

1/7

photoStories-logo

1. ઇન્ટિમેટ સીનને લઈને એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો!

ઓટીટીની બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખાતી સુહાના ખાને એક પોડકાસ્ટમાં પોતાની એક્ટિંગ જર્ની અને ઈન્ટિમેટ સીનના શૂટિંગને લઈને વાત કરી છે. તેમણે જણાવ્યું કે આવા સીન સેટ પર અનેક લોકોની હાજરીમાં શૂટ કરવામાં આવે છે અને તેમાં કલાકારો પોતાની લાગણીઓ પ્રમાણે નહીં પરંતુ ડિરેક્ટરની સૂચના પ્રમાણે કામ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પોડકાસ્ટમાં સુહાનાએ પોતાની જર્ની વિશે વાત કરી

એક પોડકાસ્ટ દરમિયાન સુહાના ખાને પોતાની એક્ટિંગ જર્ની વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં તેમની એન્ટ્રી કેવી રીતે થઈ અને આ દરમિયાન તેમને કયા પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન તેમણે પોતાના પ્રોફેશનને લઈને પરિવારની પ્રતિક્રિયા વિશે પણ વાત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પેરેન્ટ્સને જાણ થતાં નારાજ થયા હતા

પીયૂષ ભુટાનીના પોડકાસ્ટમાં સુહાનાએ જણાવ્યું કે જ્યારે શરૂઆતમાં તેમના પેરેન્ટ્સને તેમના પ્રોફેશન વિશે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ નારાજ થયા હતા. જોકે, સુહાનાએ પોતાની એક્ટિંગ જર્ની ચાલુ રાખી અને ઓટીટી પર અનેક શોમાં કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઈન્ટિમેટ સીન દરમિયાન કોણ મજા લે છે?

પોડકાસ્ટમાં સુહાનાને પૂછવામાં આવ્યું હતું કે ઈન્ટિમેટ સીન દરમિયાન હીરો કે હીરોઈનમાંથી કોણ તેને એન્જોય કરે છે. આ સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રોમેન્ટિક કે ઈન્ટિમેટ સીન એકાંતમાં શૂટ કરવામાં આવતા નથી. સેટ પર ઘણા લોકો હાજર હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ડિરેક્ટરની સૂચના પ્રમાણે થાય છે શૂટિંગ

સુહાનાના જણાવ્યા પ્રમાણે બોલ્ડ કે ઈન્ટિમેટ સીનનું શૂટિંગ ડિરેક્ટરની સૂચના પ્રમાણે થાય છે. આવા સીન દરમિયાન સેટ પર મહિલા સ્ટાફ પણ હાજર રહે છે, જેથી એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન કન્ફર્ટેબલ અનુભવાય. એટલે સીનને વ્યક્તિગત લાગણીઓ સાથે જોડીને જોવાને બદલે તેને એક્ટિંગનો હિસ્સો માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સેટ પર અનેક લોકો હાજર રહે છે

સુહાનાએ વધુમાં જણાવ્યું કે ઘણી વખત સેટ પર ચેનલ અને પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો પણ હાજર હોય છે. આવા વાતાવરણમાં કલાકારો માટે સીનને અંગત રીતે લેવાની સ્થિતિ રહેતી નથી. તેમના કહેવા પ્રમાણે ઈન્ટિમેટ સીનનું શૂટિંગ પણ અન્ય સીનની જેમ જ સેટ પરની ટીમની હાજરીમાં કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કાસ્ટિંગ કાઉચને લઈને પણ કરી વાત

સુહાનાએ ઈન્ટિમેટ સીનને લઈને વાત કરતા કાસ્ટિંગ કાઉચનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો કલાકારો આવા સીન દરમિયાન અંગત રીતે મજા લેતા હોત તો ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી બાબતો અસ્તિત્વમાં ન હોત. આ રીતે તેમણે ઈન્ટિમેટ સીનના શૂટિંગને લઈને પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Intimate Scenes Suhana Khan Suhana Khan Podcast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ