ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શારદીય નવરાત્રી દરમિયાન આ 3 રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે, જેમાં પ્રગતિથી લઈને વિદેશ યાત્રા સુધીની તકો મળશે

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / શારદીય નવરાત્રી દરમિયાન આ 3 રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે, જેમાં પ્રગતિથી લઈને વિદેશ યાત્રા સુધીની તકો મળશે

Last Updated: 06:00 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

11 ઓક્ટોબર 2026 થી શરૂ થતી શારદીય નવરાત્રીમાં મા દુર્ગાનું હાથી પર શુભ આગમન સુખ-સમૃદ્ધિ લાવશે. આ પવિત્ર સમયે વૃષભ, કન્યા અને ધનુ રાશિના જાતકોને ધનલાભ, કરિયરમાં મોટો ઉછાળો અને વિદેશ પ્રવાસની શ્રેષ્ઠ તકો મળશે.

1/5

photoStories-logo

1. નવરાત્રી

વર્ષ 2026ની શારદીય નવરાત્રીનો પ્રારંભ 11 ઓક્ટોબર 2026 થી થવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી અનુસાર આ વખતે જગતજનની મા અંબા હાથી પર સવાર થઈને ધરતી પર પધારી રહ્યા છે. શાસ્ત્રોમાં મા દુર્ગાનું હાથી પર આગમન શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. કેમ કે હાથી એ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વૈભવનું પ્રતીક છે. માતાજીની આ શુભ સવારી ભક્તોના જીવનમાં ખુશાલી લાવશે. પણ ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ નવરાત્રી ભાગ્યોદય લાવનારી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ

તમારા માટે આ શારદીય નવરાત્રી મંગળકારી પરિણામો લાવશે. જેમાં લાંબા સમયથી કરી રહેલી મહેનતનું મનગમતું પરિણામ મળશે અને વર્ક પ્લેસમાં મોટી સફળતા હાથ લાગશે. આવકના નવા માર્ગો ખુલશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને જૂની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. જીવનસાથી સાથે પ્રેમ અને સુમેળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કન્યા

તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. ઘણા સમયથી અટવાયેલા કામો હવે પૂરા થશે. કરિયર અને બિઝનેસમાં મોટો ઉછાળો જોવા મળશે. નોકરીયાત વર્ગને નવી અને સારી તકો મળશે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી અણધાર્યો મોટો આર્થિક ફાયદો થશે અને શિક્ષણ ક્ષેત્રે પણ સારો બદલાવ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન

તમારા માટે આ સમય નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ સાબિત થશે. વિચારપૂર્વક લીધેલા નાણાકીય નિર્ણયો લાભ કરાવશે. વેપારીઓને નવા પ્રોજેક્ટ્સમાંથી સારો નફો મળશે.નોકરી કે ધંધાના અર્થે વિદેશ પ્રવાસના મજબૂત યોગ બની રહ્યા છે. લવ પાર્ટનર સાથેનો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virgo Taurus Sharadiya Navratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ