ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 1 ઓક્ટોબરથી ESIC યોજનાનું વિસ્તૃત અમલીકરણ થશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

સુવિધા / 1 ઓક્ટોબરથી ESIC યોજનાનું વિસ્તૃત અમલીકરણ થશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 03:13 PM, 29 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે.

ADVERTISEMENT

ગુજરાતના કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. 1 ઓક્ટોબરથી ગુજરાતમાં ESIC યોજનાનું વિસ્તૃત અમલીકરણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમબર 2026ના નોટિફિકેશનથી રાજ્યના અગાઉ બિન-અમલવાળા તથા આંશિક રીતે આવરી લેવાયેલા વિસ્તારોને ESIC યોજનામાં આવર્યા છે. રાજ્યભરના 8 થી 10 લાખ નવા શ્રમિકોને સામાજિક સુરક્ષા કવચ આપવા માટે ESIC યોજના તમામ 31 જિલ્લામાં લાગુ કરાશે.

16 જિલ્લાઓને ESICના દાયરામાં આવરી લેવાશે

સરકારના નિર્ણયથી રાજ્યના બિન અમલવાળા જિલ્લાઓને વિસ્તાર તથા અગાઉ આંશિક રીતે આવરી લેવાયેવા 16 જિલ્લાઓના બાકીના વિસ્તારોને હવે ESICના દાયરામાં આવરી લેવાશે.

આ પણ વાંચોઃ પાટણમાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઈકસવારને એવો ઉડાવ્યો, કે ઘટનાસ્થળે જ નિપજ્યું મોત

ઘરઆંગણે મળશે ઉત્કષ્ટ સેવાઓ

અમલીકરણ ધરાવતા 16 જિલ્લાઓ અને બિલકુલ અમલવારી ન ધરાવતા 15 જિલ્લાઓને પૂર્ણપણે સાંકળી લેવાશે. શ્રમિકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ મળે તે માટે હાલ કાર્યરત 103 ESIC ડિસ્પેન્સરીઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

esic esic scheme

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ