ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વર્ષના અંતે ચમકશે આ 6 રાશિઓની કિસ્મત, 5 ડિસેમ્બરથી બદલાશે ભાગ્યની ચાલ

photo-story

8 ફોટો ગેલેરી

જ્યોતિષ / વર્ષના અંતે ચમકશે આ 6 રાશિઓની કિસ્મત, 5 ડિસેમ્બરથી બદલાશે ભાગ્યની ચાલ

Last Updated: 07:55 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ-કેતુના ગોચરથી મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને કરિયર, આર્થિક અને વ્યક્તિગત જીવનમાં લાભ મળવાની સંભાવના છે.

1/8

photoStories-logo

1. રાહુ અને કેતુ ગોચર

જ્યોતિષશાસ્ત્ર મુજબ 5 ડિસેમ્બર 2026ના રોજ રાહુ અને કેતુની ગતિમાં મોટો ફેરફાર થવાનો છે. દ્રિક પંચાંગ અનુસાર રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કર્ક રાશિમાં જશે. આ ગોચર ઘણી રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. ખાસ કરીને મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. મેષ

મેષ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. નવા કામ શરૂ કરવાના યોગ બનશે અને કરિયરમાં આગળ વધવાની તકો આવશે. વેપારીઓને મોટી ડીલથી નફો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના જાતકોને પગાર વધારો અને પ્રમોશનની ખુશખબરી મળી શકે છે. આર્થિક રીતે સમય સારો રહેશે. વિદેશ સંબંધિત કામકાજમાં પણ સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કર્ક

કર્ક રાશિના લોકોને અગાઉના તણાવ અને મુશ્કેલીઓનો અંત આવી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને માનસિક શાંતિ મળશે. કારકિર્દીમાં આગળ વધવાની તક સાથે આર્થિક પ્રગતિ પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. કન્યા

કન્યા રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને કામકાજમાં ઝડપ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. આર્થિક લાભ થશે અને કામમાં સફળતાના યોગ બનશે. રોકાણ કરવા માટે પણ આ સમય અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. મીન

મીન રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધી શકે છે અને મુસાફરીના યોગ પણ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virgo Ketu transit Rahu transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ