ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / હવામાન વિભોગનું મોટું અલર્ટ: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં મુસળધાર વરસાદ અને વાવાઝોડાની આશંકા
8 ફોટો ગેલેરી
Last Updated: 04:18 PM, 1 October 2026
1/8
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાીની પ્રક્રિયા વચ્ચે હવામાન વિભાગે દેશના મોટાભાગના રાજ્યો માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. IMD ના તાજા બુલેટિન મુજબ, આગામી 13 કલાકની અંદર દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને પવનના તેજ ઝાપટાં સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 60 થી 75 km/h સુધી પહોંચી શકે છે.
2/8
ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી, ઉત્તર-પૂર્વ અસમ અને ઉત્તરી તટીય તમિલનાડુના વાયુમંડળમાં ચક્રવાતી પરિસંચરણ (Cyclonic Circulation) સક્રિય હોવાને કારણે પૂર્વ, ઉત્તર અને મધ્ય ભારતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારો પર જોવા મળશે.
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ