ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''કલાકનો શું રેટ છે?'', જ્યારે બોલ્ડનેસ દેખાડવા પર એક્ટ્રેસને મળ્યાં અશ્લીલ મેસેજ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ''કલાકનો શું રેટ છે?'', જ્યારે બોલ્ડનેસ દેખાડવા પર એક્ટ્રેસને મળ્યાં અશ્લીલ મેસેજ

Last Updated: 12:58 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી ગિરિજા ઓક વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. હિન્દી સિનેમા ઉપરાંત, તેણે મરાઠી સિનેમામાં પણ કામ કર્યું છે. ગિરિજાએ પોતાની અચાનક મળેલી લોકપ્રિયતા અને આ પ્રસિદ્ધિએ તેમના જીવનમાં કેવા બદલાવ લાવ્યા તે વિશે વાત કરી..

1/5

photoStories-logo

1. ફેન્સે આપ્યું 'નેશનલ ક્રશ'નું ટેગ આપ્યું

ગિરિજા છેલ્લા બે દાયકાથી મનોરંજન ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહી છે. થોડા સમય પહેલાં, તેના બોલ્ડ ફોટા ઓનલાઇન સામે આવ્યા હતા. તે ફોટા જોયા પછી, લોકો તેને 'ભારતની સિડની સ્વીની' કહેવા લાગ્યા. ઘણા લોકોએ તો તેને 'નેશનલ ક્રશ'નું ટેગ આપ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અશ્લીલ મેસેજ આવવાના શરૂ

મીડિયા સાથે વાતચીતમાં, ગિરિજાએ પોતાની અચાનક મળેલી લોકપ્રિયતા અને આ પ્રસિદ્ધિએ તેમના જીવનમાં કેવા બદલાવ લાવ્યા તે વિશે વાત કરી હતી. તેમણે આ નવી મળેલી પ્રસિદ્ધિના નકારાત્મક પાસા પર પણ પ્રકાશ પાડ્યો હતો. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, મને સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ આવવાના શરૂ થયા .

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઘણા મેસેજ મળે છે મને

ગિરિજાએ કહ્યું, "કોઈએ મને લખ્યું હતું કે, 'હું તમારા માટે કંઈ પણ કરી શકું છું; બસ મને એક તક આપો.' બીજા એક વ્યક્તિએ મારો ભાવ પૂછ્યો અને જાણવા માંગ્યું કે, 'તમારી સાથે એક કલાક વિતાવવાની કિંમત શું છે?' મને આવા ઘણા મેસેજ મળે છે. જો આ જ લોકો મને વાસ્તવિક જીવનમાં મળે, તો કદાચ તેઓ મારી સામે નજર પણ ન મિલાવે. પરંતુ સ્ક્રીનની પાછળ રહીને લોકો ગમે તે બોલી જાય છે."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એક્ટ્રેસ કહી મોટી વાત

"જ્યારે રૂબરૂ મુલાકાત થાય છે, ત્યારે એ જ લોકો ખૂબ જ સ્નેહ અને આદરપૂર્વક વાત કરે છે. આ દુનિયા ઘણી વિચિત્ર છે. આ વર્ચ્યુઅલ દુનિયાને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ, તે બાબત પર ચર્ચા શકાય છે."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વર્કફ્રન્ટની વાત

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ગિરિજાએ તારે ઝમીં પર, શોર ઇન ધ સિટી, લેડીઝ સ્પેશિયલ અને મૉડર્ન લવ: મુંબઈ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મમાં જોવા મળ્યાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

girija oak compromise for role casting couch people asked my rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ