ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોએ આજે વડીલોની સલાહ લેવી, વાંચો 2 ઓક્ટોબરનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / આ રાશિના જાતકોએ આજે વડીલોની સલાહ લેવી, વાંચો 2 ઓક્ટોબરનું રાશિફળ

Last Updated: 10:34 PM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (2 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

02 10 2026 શુક્રવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ છઠ્ઠ સવારે 10:14 પછી સાતમ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ વ્યતિપાત, કરણ વણિજ સવારે 10:14 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃષભ (બ.વ.ઉ.) બપોરે 3:39 પછી મિથુન (ક.છ.ઘ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને ઘરેલુ જીવનમાં સુખ મળશે, સ્ટોક માર્કેટમાં સફળતા મળશે, રોકાયેલા ધનમાં વૃદ્ધિ થવાનો યોગ બની રહ્યો છે, મિત્રોનાં સહયોગથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે, દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે, પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોએ ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, આત્મવિશ્વાસમાં વધારો થશે, વિરોધીઓ પરાજિત થશે, સફળ થવા માટે વ્યવસાયમાં મહેનત વધુ કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોએ ખર્ચમાં ધ્યાન આપવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કર્મચારીઓનો સહયોગ મળશે, જોખમી રોકાણો ટાળવા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે તક મળશે, સાથિ મિત્રોથી લાભ થશે, ધર્મ-કર્મમાં રુચિ કેળવાય, પ્રોપર્ટી શેરમાં રોકાણ લાભ થવાના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને શુભ કાર્ય માટે ઉત્તમ અવસર મળવાના યોગ બની રહ્યા છે, સ્નેહી મિત્રોથી લાભ થાય, લક્ષ્મીજીની કૃપા રહેશે, પરિવારજનોથી આનંદ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને માનસિક અશાંતિ જણાય, સ્વાસ્થ્ય બાબતે સાચવવું, ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, પરિશ્રમ અધિક જણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

વૃશ્ચિક રાશિના જાતકોને સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું, આવકમાં ઘટાડો જણાય, ધાર્મિક કાર્યોથી લાભ થવાના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને પ્રવાસ પર્યટનનાં યોગ બની રહ્યા છે, ખોટા વિચારોથી દૂર રહેશો, દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે, પ્રવાસ યાત્રાથી લાભ થાય, નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને ઘર ખર્ચમાં વધારો થઈ શકે છે, પાચન શક્તિ મંદ જણાય, ભાગ્યનો સાથ ઓછો મળી શકે છે, પરિવારમાં મતભેદ રહે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે, મિષ્ટાનમાં રુચિ વધશે, વડીલ વર્ગથી લાભ થવાના યોગ બની રહ્યા છે, કામકાજમાં વિલંબ જણાય શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 2 October 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ