ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:37 PM, 1 October 2026
1/6
જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્યમય અને અણધાર્યા ફેરફારો લાવનાર છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના અંતમાં રાહુ ફરી એકવાર પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત જ્યોતિષીય ગણતરી મુજબ 5 ડિસેમ્બર 2026 ના રોજ સાંજે 7:28 વાગ્યે રાહુ કુંભ રાશિ છોડીને મકર રાશિમાં ગોચર કરશે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, તેથી શનિની રાશિમાં રાહુનો આ પ્રવેશ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. સામાન્ય રીતે રાહુ અંદાજે 18 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. મકર રાશિમાં રાહુનો આ પ્રભાવ અંદાજે 548 દિવસો એટલે કે 23 જૂન 2028 સુધી રહેશે. આ લાંબા સમયગાળા દરમિયાન ખાસ કરીને 3 રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક મામલે મોટો ફાયદો થઈ શકે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
શનિ અને રાહુ વચ્ચેનો સંબંધ જ્યોતિષમાં ખાસ માનવામાં આવે છે. શનિની રાશિ મકરમા રાહુનું આગમન શિસ્ત, કારકિર્દી, મહત્વાકાંક્ષા અને સામાજિક પ્રતિષ્ઠા પર સીધી અસર કરશે. 23 June 2028 સુધીના આ 548 દિવસો દરમિયાન અણધારી તકો મળશે, પરંતુ ઉતાવળમાં કે ભ્રમમાં આવીને મોટો આર્થિક નિર્ણય લેવાને બદલે તથ્યોની ચકાસણી કરવી જરૂરી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ