ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:23 AM, 2 October 2026
1/6
વૈદિક જ્યોતિષમાં ન્યાય અને કર્મના ફળદાતા ગણાતા શનિદેવ ટૂંક સમયમાં મોટું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 9 October ના રોજ શનિદેવ વક્રી અવસ્થામાં પોતાના જ નક્ષત્ર એટલે કે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પુનઃ પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં શનિદેવ આગામી 8 February 2027 સુધી સ્થિત રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પોતાના સ્વ-નક્ષત્રમાં શનિના આ પરિવર્તનથી તમામ રાશિઓ પર અસર પડશે, પરંતુ 4 ખાસ રાશિઓ માટે આગામી 4 મહિના અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાના છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી પોતે શનિદેવ હોવાથી આ ગોચરને વિશેષ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિના જાતકોને કરિયર, વ્યાપાર અને આર્થિક મામલે અણધાર્યા લાભ અને સકારાત્મક પરિણામો મળી શકે છે.
2/6
વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન કરિયરમાં મોટો સાનુકૂળ ફેરફાર લાવી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા નવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો ઉત્તમ તકો પ્રાપ્ત થશે. વ્યાપારીઓને નવી ડીલ, નવા સંપર્કો અને વ્યવસાયના વિસ્તાર માટે શ્રેષ્ઠ તકો મળશે.
ADVERTISEMENT
3/6
મિથુન રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી શક્યતાઓનો ઉદય થશે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. સ્પર્ધાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે. વેપારમાં નવી વ્યૂહરચના બનાવવાની તક મળશે અને જૂના સંપર્કો કામ આવશે. જોકે, મોટું રોકાણ કરતી વખતે ઉતાવળ ન કરવાની સલાહ છે.
4/6
તુલા રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન કરિયર અને બિઝનેસમાં નોંધપાત્ર પ્રગતિ સૂચવે છે. નોકરીમાં પગાર વધારો કે પ્રમોશનની શક્યતાઓ બની રહી છે. કાર્યક્ષેત્રમાં તમારા અનુભવ અને મહેનતની પ્રશંસા થશે. વેપારીઓને નવા પ્રોજેક્ટ્સ અને ક્લાયન્ટ્સ મળી શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોને વિશેષ ફાયદો થશે.
ADVERTISEMENT
5/6
6/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ