ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / virat kohli birthday celebration in bhutan with wife anushka sharma pictures viral
ADVERTISEMENT
એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને એના પતિ ક્રિકેટર વિરાટ કોહલીના બંનેના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. બંનેના ફોટા ઉપરાંત, એક ચીજ બીજી ચર્ચામાં છે એ છે વિરાટની બર્થડે.
ADVERTISEMENT

વાસ્તવમાં, વિરાટનો બર્થ જે આવતી કાલે એટલે કે 5 નવેમ્બરે છે. એવામાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અનુષ્કા ભૂટાનમાં જ વિરાટનો બર્થ જે સેલિબ્રેટ કરશે. ભૂટાન વેકેશનના ફોટો અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પ ર શેર કર્યો છે. એને ભૂટાનના શાક માર્કેટના ફોટો શેર કરીને લખ્યું છે, 'શાક માર્કેટમાં લાતી ખુશીનો અહેસાસ થયો. બાળપણની યાદો પાછી તાજી થઇ ગઇ.'
ADVERTISEMENT
ADVERTISEMENT
આવા જોવા મળ્યા વિરાટ અનુષ્કા
સોશ્યલ મીડિયા ફેનપેજ પર બંનેના ઘણા ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. એમાં અનુષ્કા પિંક સ્વેટશર્ટ, બ્લેક ટ્રેક પેન્ટ અને ગ્રે કેપ પહેરીને સ્પોર્ટી લુક આપી રહી છે. વિરાટ બ્લેક ટ્રેકસૂટ અને સ્પોર્ટી કેપની સાથે નજરે આવી રહી છે. બંને સેલિબ્રિટીસ સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના વેકેશનના ફોટો શેર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ