ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:43 PM, 27 August 2026
ADVERTISEMENT
અમદાવાદના વસ્ત્રાપુરમાં આઈઆઈએમમાં અભ્યાસ કરતી યુવતી સાથે શારીરિક છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. યુવતીનો આરોપ છે કે તેણે જ્યારે ખાવાનું મંગાવ્યું ત્યારે જે યુવક લઈને આવ્યો તેણે તેની છેડતી કરી હતી.
ADVERTISEMENT
યુુવતીએ ફરિયાદમાં શું કહ્યું?
યુતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું કે ડિલિવરી બોયે તેને એન્જલ કહીને છેડતી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે વાડજના નિપમ ઠક્કર નામના 37 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી નિપમ ઠક્કર ડિલિવરી બોય કામ કરે છે..
ADVERTISEMENT
યુવતી સામે બિભસ્ત શબ્દો ઉચ્ચાર્યા
ફૂડ ડિલિવરી કરવા આવેલા યુવકે ન કેવળ છેડતી કરી પરંતુ યુવતી સામે અત્યંત બિભસ્ત અને અશોભનીય શબ્દો બોલીને તેનું માનભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે ડિલિવરી બોયની ધરપકડ કરી
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગુનામાં સંમેલિત ફૂડ ડિલિવરી બોયની ઓળખ કરી તેની ટૂંક સમયમાં જ ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.