ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રક્ષાબંધનના પાવન દિવસે આ 4 રાશિઓને મળશે બમ્પર લાભ, તમારી તો નથી ને!

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / રક્ષાબંધનના પાવન દિવસે આ 4 રાશિઓને મળશે બમ્પર લાભ, તમારી તો નથી ને!

Last Updated: 04:11 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઑગસ્ટના છેલ્લા ચંદ્રગ્રહણથી મેષ, કન્યા, તુલા અને મકર રાશિના જાતકોને કરિયર, ધન અને પરિવારમાં લાભ મળી શકે છે. જેમાં ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં પણ જ્યોતિષની દૃષ્ટિએ તે ખાસ મહત્વનું માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં ચંદ્રગ્રહણ

28 ઑગસ્ટ 2026ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી અહીં સૂતકકાળ માનવામાં આવશે નહીં. પણ જ્યોતિષની દૃષ્ટિએ આ ગ્રહણ ખાસ મહત્વનું ગણાય છે. તે કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં લાગશે. જેમાં રાહુ સાથે સંકળાયેલા નક્ષત્રમાં થતું હોવાથી અમુક રાશિઓ પર તેની સારી અસર જોવા મળી શકે છે. આ સમયે અમુક જાતકોને કરિયર માં સારા પરિણામો, નોકરી-કારોબારમાં પ્રગતિ અને ધનલાભના અવસરો મળી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમને વિશેષ લાભ થઈ શકે છે. અટવાએલું કામ પૂરું થશે અને પરિવારમાં ખુશી બની રહેશે. ધનલાભના અવસરો મળશે. વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી કે સારો અવસર મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કન્યા

તમારા માટે આ સમય ખાસ અને અસરકારક રહેશે. નવા લોકો સાથે મળીને અમુક મુશ્કેલીઓનો ઉકેલ નીકળી શકે છે. પારિવારિક જીવનમાં મતભેદ દૂર થશે અને વિવાદોનું નિવારણ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. અચાનક લાભના અવસરો વધશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ મુશ્કેલીમાંથી રાહત મળવાની શક્યતા છે. આવકમાં વધારાના સારા યોગ છે અને ભાગ્યનો સાથ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

આ રાશિના જાતકોને નવા લોકો સાથે મળીને ખુશી થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. બિઝનેસમાં સારી ડીલ હાથ લાગી શકે છે. કારોબારમાં નવા અવસરો મળવા સાથે આવક વધારવાના રસ્તા પણ ખુલી શકે છે. નોકરી કરતા લોકોને કરિયરમાં આગળ વધવાનો મોકો મળશે અને મહેનતનું સારું પરિણામ આવવાની શક્યતા છે. સંતાન તરફથી સારી ખબર સાંભળવા મળી શકે છે. ધનલાભના સારા અવસરો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

તમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવી ડીલથી લાભ મળવાના યોગ બની શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. બેરોજગાર લોકોને લાભના સોનેરી અવસરો મળી શકે છે. સામાજિક પદ-પ્રતિષ્ઠા અને સુખ-સુવિધાઓમાં વધારો થશે. કારોબારમાં કરેલા પ્રયાસોનું સારું પરિણામ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries lunar eclipse Virgo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ