ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Toxic Box Office: યશની ફિલ્મે ઓપનિંગ ડે પર મચાવી તબાહી! વિશ્વભરમાં ₹140 કરોડ પાર

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / Toxic Box Office: યશની ફિલ્મે ઓપનિંગ ડે પર મચાવી તબાહી! વિશ્વભરમાં ₹140 કરોડ પાર

Last Updated: 09:42 AM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

યશની ‘ટૉક્સિક’એ પહેલા જ દિવસે ભારતમાં 101 કરોડથી વધુ અને વિશ્વભરમાં 140 કરોડનું કલેક્શન કરીને મોટા રેકોર્ડ તોડ્યા છે. આ મુવીએ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર એન્ટ્રી મારી છે.

1/5

photoStories-logo

1. ટૉક્સિકની ધમાકેદાર એન્ટ્રી

યશની ફિલ્મ ‘ટૉક્સિક’એ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર એન્ટ્રી મારી છે. 26 ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે ભારતીય બૉક્સ ઑફિસ પર 101.10 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. ભારતમાં ગ્રૉસ કલેક્શન 120.75 કરોડ પહોંચ્યું છે જ્યારે ઓવરસીઝમાંથી આશરે 20 કરોડની કમાણી થઈ છે. આમ વિશ્વભરમાં પહેલા દિવસે જ 140.75 કરોડનું કલેક્શન થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. યશનું કમબેક

KGF 2 બાદ લાંબા સમયથી રાહ જોતા ફેન્સને યશનું આ કમબેક ગમ્યું છે. સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં કેટલાકે ફિલ્મને ટોર્ચર કહી તો અમુકે યશના સ્વેગને વખાણ્યો છે. પણ ટિકિટની એડવાન્સ બુકિંગ જોઈને સ્પષ્ટ હતું કે પહેલા દિવસે જ મોટો ધમાકો થશે અને એ જ થયું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કમાણીમાં અનેક ફિલ્મોને છોડી પાછળ

આ કમાણીથી ‘ટૉક્સિક’એ શાહરૂખ ખાનની ‘જવાન’ અને રણવીર સિંહની ‘ધુરંધર’ના પહેલા દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધા છે. ‘ધુરંધર’નું પહેલા દિવસનું નેટ કલેક્શન માત્ર 28 કરોડ હતું, જ્યારે વિશ્વવ્યાપી ગ્રૉસ 41.35 કરોડ રહ્યું હતું. ‘જવાન’નું પણ ઓપનિંગ ડે કલેક્શન આના કરતાં ઓછું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભાષા પ્રમાણે કલેક્શન

વળી કલ્કી, સલાર, આદિપુરુષ, દેવરા જેવી મોટી ફિલ્મોના પહેલા દિવસના આંકડાઓને પણ ‘ટૉક્સિક’એ પાછળ છોડી દીધા છે. ભાષા પ્રમાણે જોઈએ તો હિન્દીમાંથી 55 કરોડ, કન્નડમાંથી 23.30 કરોડ, તેલુગુમાંથી 16 કરોડ, તમિલમાંથી 5.50 કરોડ અને મલયાલમમાંથી 1.30 કરોડની કમાણી થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 200 કરોડ તરફ અગ્રેસર

આમ કુલ 24,579 શો થયા હતા. આ ફિલ્મ હવે ઝડપથી 200 કરોડનો આંકડો પાર કરવા તરફ આગળ વધી રહી છે. યશના ફેન્સ માટે આ એક મોટી વાત છે. કેમ કે, તે બોક્સ ઓફિસ પર તે ધૂમ મચાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Yash first day collection Toxic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ