ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ધારીના ગામની સીમમાં અજગર આખું હરણ ગળી ગયો, પચાવાનું ભારે પડતાં બહાર કાઢ્યું
Last Updated: 11:02 PM, 24 August 2026
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કર્યો હતો. અજગર આખું હરણ ગળી ગયો હતો. આ ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યાં હતા.
ADVERTISEMENT
ધારીના વાઘાવાડી ગામમાં ખેતરમાં અજગર આખું હરણ ગળી ગયો, પછી બહાર કાઢ્યું #Dhari #Python #Deer #Wildlife #Amreli #WildlifeRescue #VTVDigital pic.twitter.com/c9MqT8vkci
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 24, 2026
હરણને પચાવવાનું ભારે પડતાં બહાર કાઢ્યું
ADVERTISEMENT
અજગર આખા હરણને ગળી તો ગયો પરંતુ પચાવવાનું અઘરુ પડતાં તેણે બહાર બહાર કાઢ્યું હતું. ત્યાર બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી લેવાયો હતો અને તેને ગાઢ જંગલમાં છોડી દેવાયો હતો.
ADVERTISEMENT
વીડિયો આવ્યો સામે
આખા હરણને ગળી રહેલા અજગરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અજગર મોં ફાડીને હરણને ગળી રહેલો દેખાતો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.