ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એલર્ટ! અમદાવાદની હવા બની પ્રદૂષિત, સૌથી ડેન્જર આ એરિયામાં, જાણો બાકીના વિસ્તારના હાલ

ખતરો / એલર્ટ! અમદાવાદની હવા બની પ્રદૂષિત, સૌથી ડેન્જર આ એરિયામાં, જાણો બાકીના વિસ્તારના હાલ

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 10:01 AM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળો શરુ થતાં જ અમદાવાદની હવા ઝેરી બની છે. વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા સામે આવ્યાં છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હવાનું ખરાબ પ્રમાણ સામે આવ્યું છે. શહેરમાં સરેરાશ AQI 178 નોંધાયું છે. અમદાવાદ શહેરની હવા 178 હોવાથી વાતાવરણ શહેરીજનો માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અસ્થમા, શ્વાસની તકલીફ, હૃદય રોગ ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. અમદાવાદમાં સૌથી વધુ ખરાબ હવા નારાણપુરા વિસ્તારમાં છે.

કયા વિસ્તારમાં કેટલો AQI

નારણપુરા 181

ઉસ્માનપુરા 178

પાંજરાપોળ 170

બોડકદેવ 176

વસ્ત્રાપુર 173

મણિનગર 178

બોપલ 177

એરપોર્ટ વિસ્તારમાં AQI 179

પ્રદૂષણના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદના એરપોર્ટ (Airport Area) વિસ્તારમાં સૌથી વધુ 179 AQI નોંધાયો છે, જે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર કઠવાડા (Kathwada) માં 168 અને ગ્યાસપુર (Gyaspur) માં 160 AQI નોંધાયો છે. શહેરના અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી, જ્યાં શાહીબાગમાં 157, સરખેજમાં 156 અને રાયખડમાં 153 AQI નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા બોપલ (Bopal) અને સોલા (Sola) માં 152 તેમજ ચાંદખેડા (Chandkheda) માં 151 AQI નોંધાતા સમગ્ર શહેર પ્રદૂષણની ચાદરમાં લપેટાયેલું જોવા મળી રહ્યું છે.

વધુ વાંચો : અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ, અનેક લોકોએ નોકરી અને ફોન નંબર બદલ્યા

અમદાવાદમાં AQI કેમ વધ્યો?

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news ahmedabad news AQI

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ