ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગાંધીનગરના સમાચાર / 12 નહીં, નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, નામ જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

Nepal flood crisis / 12 નહીં, નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, નામ જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:03 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal flood crisis News: નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કુલ 18 લોકો ગુમ થયાં છે. 18 માંથી 2 ન્યૂઝિલેન્ડ અને 7 UAS, 2 કેનેડા સિટિઝન છે.

ADVERTISEMENT

Nepal flood crisis News: નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના કુલ 18 લોકો ગુમ થયાં છે. 18 માંથી 2 ન્યૂઝિલેન્ડ અને 7 UAS, 2 કેનેડા સિટિઝન છે. આ ગુમ થયેલા ગુજરાતીઓમાં વડોદરાના મિહિર પટેલ, કિન્નરી પટેલ, આણંદના બિમલકુમાર પટેલ, જૈમિનાબેન પટેલ, અમદાવાદના અશોકભાઈ કાપડી, અમદાવાદના ભાવિનકુમાર પટેલ મિસિંગ થયા છે.

નેપાળમાં વિનાશક પૂરમાં રાજકોટના જય કોટેચા, વલસાડના રોમા ઈટવાલા, સુરતના પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ, મિનાક્ષીબેન રામાણી, અમરેલીના જયસુખ પટેલ, ખેડાના ઉમેશ પટેલ, આકાંક્ષાબેન પટેલ, ઈશાન પટેલ મિસિંગ છે. તેમજ US સીટીઝન અમિતા અમિન, તેજલ પટેલ, જીતેન્દ્ર પટેલ પણ મિસિંગ થયા છે.

આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા.

Nepal Flood (7)

ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નેપાળમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ એવું કહ્યું કે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભારતીયોને પરત લાવવા માટે એમ્બેસી કાર્યરત છે.

વધુ વાંચો : અમદાવાદનો વ્યક્તિ નેપાળમાં ગુમ, કૈલાશ યાત્રાએ ગયા બાદ સંપર્ક તૂટ્યો, ત્રણ મિત્રો સાથે ફરવા ગયા હતા

નેપાળમાં ગુજરાતના 18 લોકો મિસિંગ

વડોદરાના મિહિર પટેલ, કિન્નરી પટેલ મિસિંગ

આણંદના બિમલકુમાર પટેલ, જૈમિનાબેન પટેલ મિસિંગ

અમદાવાદના અશોકભાઈ કાપડી મિસિંગ

રાજકોટના જય કોટેચા, વલસાડના રોમા ઈટવાલા મિસિંગ

સુરતના પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ, મિનાક્ષીબેન રામાણી મિસિંગ

અમરેલીના જયસુખ પટેલ, અમદાવાદના ભાવિનકુમાર પટેલ મિસિંગ

ખેડાના ઉમેશ પટેલ, આકાંક્ષાબેન પટેલ, ઈશાન પટેલ મિસિંગ

US સીટીઝન અમિતા અમિન, તેજલ પટેલ, જીતેન્દ્ર પટેલ મિસિંગ

18 માંથી 2 ન્યૂઝિલેન્ડ અને 7 UAS, 2 કેનેડા સિટિઝન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal floods news Nepal China Border Flood Nepal Floods Landslide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ